ટ્રમ્પના કાગળના વાઘ જેવા કટાક્ષ પર રશિયાનો સ્પષ્ટ જવાબ.

ટ્રમ્પના કાગળના વાઘ જેવા કટાક્ષ પર રશિયાનો સ્પષ્ટ જવાબ.
AL JAZEERA

ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટના 80માં સત્રમાં નાટો અનર યુરોપીયન દેશોની રશિયા પાસેથી ઓઈલ ખરીદવા બદલ આકરી ટીકા કરી હતી તેમજ આગળ તેઓએ જણાવ્યું હતું કે ચીન અને ભારત રશિયાને યુદ્ધ માટે ભંડોળ આપી રહ્યા છે અને અમેરિકા આ યુદ્ધને રોકવા હજુ વધારે ટેરીફ લાદતા પણ ખચકાશે નહી.

મોસ્કોના ક્રેમલિનએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે રશિયા કોઇપણ સંજોગમાં પોતાનું લશ્કરી અભિયાન બંધ નહી કરે જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને "કાગળનો વાઘ" ગણાવ્યો હતો.