કેશોદ હોમગાર્ડમાં ફરજ બજાવતા કર્મચારી નિરંજન ગોરીદાસ ગોંડલીયા સનદ નંબર-૭૯૨ને જીલ્લા હોમગાર્ડ કમાન્ડર વાય.વી.ડોબરીયાએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. કોવીડ-૧૯માં લાગું કરવામાં આવેલ લોકડાઉનમાં ફરજ બજાવતા હતા ત્યારે પ્રતિબંધિત વસ્તુઓની…
જૂનાગઢ સહિત દેશભરમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. કોરોના વાઈરસની મહામારીમાં સપડાયેલા ભારત દેશમાં આર્થિક તંત્ર ખોરવાયેલું છે. શરૂઆતનાં બે તબક્કામાં તો વેપાર-ધંધા-રોજગાર બંધ હોય ખાસ કરીને તમામ વર્ગનાં…
જૂનાગઢ સહિત દેશભરનાં પત્રકારો, અખબાર નવેશો તેમજ ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મિડીયાનાં તંત્રીશ્રીઓ, પત્રકારો, ફિર્લ્ડ વર્કરો તેમજ ન્યુઝ ચેનલ કાર્યાલય અને અખબારી કાર્યાલય સાથે સંકળાયેલા સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો કટોકટીનાં કાળમાં…
ઈસ્લામ ધર્મનો મહાન ઈબાદતનો મહિનો માહે રમઝાન શરીફ જે ઈસ્લામ ધર્મના પાંચ મહત્વના આધારસ્તંભો માનો ત્રીજા ક્રમ ઉપર આવતું મહત્વનું આધારસ્તંભ. ‘માહે રમઝાન શરીફના રોઝા રાખવા’ જે દરેક પૂખ્ત તંદુરસ્ત…
લોકડાઉન-૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બનવા માટે પ્રજા પાસેથી માંગેલ સુચનો અન્વયે અમદાવાદના એડવોકેટ ચંદ્રકાંત કે.વાઘેલાએ વડાપ્રધાનને લેખીત રજુઆત કરી નોટરી એકટમાં ફેરફાર કરી ૧૦ વર્ષ જુની સનદ ધરાવતા વકીલોની…
જામખંભાળિયામાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારમાં એક યુવાને પૈસાની બાબતમાં પોતાની પિતરાઈ બહેનની નિર્મમ હત્યા કર્યાનો બનાવ બહાર આવ્યો છે. આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામખંભાળિયામાં જડેશ્વર…
સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી સામે અસ્તિત્વ ટકાવવા મહાભયંકર યુદ્ધ કરી રહ્યું છે ત્યારે હરહંમેશ જ્યાં માનવીય કૌશલ્ય નાનું પડે ત્યાં ઈશ્વરીય શક્તિ જ ઉધ્ધાર કરે છે, જે સર્વસામાન્ય સિદ્ધાંત…