Author Abhijeet Upadhyay

Breaking News
0

ગુજરાતમાં કોરોનાએ ત્રીજી વ્યકિતનો ભોગ લીધો – પોઝીટીવ કેસ ૪૩

ગાંધીનગર તા.૨૬ આજે સવારે ગુજરાત રાજયના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું કે રાજયમાં કુલ પોઝીટીવ કેસનો આંકડો ૪૩ ઉપર પહોંચી ગયો છે અને કોરોના વાયરસના કારણે વધુ…

Breaking News
0

કોરોનાથી ૧૯પ દેશો સંક્રમીત – વિશ્વની ત્રીજા ભાગની વસ્તી લોકડાઉન

કોરોનાંથી વિશ્વ વ્યાપી મૃત્યુઆંક ર૧,ર૦૦ ઃ ઈટાલીમાં એક દિવસમાં ૬૮૩ અને સ્પેનમાં ૬પ૬નાં મોત વોશીંગ્ટન તા. ર૬ કોરોના વાઈરસની મહામારી વિશ્વના ૧૯૫ દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં…

Breaking News
0

સરકાર ગરીબ – મધ્યવર્ગ માટે ખાસ સહાય જાહેર કરશે

નવી દિલ્હી તા.ર૬ – સુત્રોનાં જણાવ્યા મુજબ સરકાર ગરીબ- મધ્યમવર્ગ માટે ખાસ સહાય જાહેર કરી શકે છે. આ પેકેજની જાહેરાત ગમે ત્યારે થઇ શકે છે. જે હેઠળ ૧૦ કરોડ ગરીબોના…

Breaking News
0

કોરોનાથી દેશનાં અર્થતંત્રને રૂ. ૯ લાખ કરોડનું નુકશાન – આર્થિક પેકેજ જાહેર કરાશે

મુંબઈ તા. ર૬ ભારતના અર્થતંત્ર ઉપર અણધારી આફત આવી પડી છે. એક તરફ આર્થિક વિકાસ દર છેલ્લા ત્રણ કવાર્ટરની છ વર્ષમાં સૌથી નીચો હતો ત્યારે કોરોના વાયરસના કારણે વૈશ્ચિક મંદીની…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લાની પોલીસની માનવતા મહેંકભરી સેવાની કામગીરીને સેલ્યુટ

પ્રજાનાં જાન-માલની સલામતી તેમજ કાયદો અને તેની સ્થિતીની એટલે કે લો એન્ડ ઓર્ડરની સ્થિતીનું યોગ્ય રીતે સંકલન કરવાની જવાબદારી જેઓનાં શિરે છે તેવું જૂનાગઢ શહેર જીલ્લાનું અને ગુજરાતભરનું પોલીસતંત્ર કુદરતી…

Breaking News
0

જૂનાગઢમાં લોકડાઉન દરમ્યાન સાવચેતીનાં ભાગરૂપે પોલીસે કરેલો નવતર પ્રયોગ

કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા…

Breaking News
0

વિશ્વમાં ર૩૦ કરોડ લોકો ઘરોમાં લોકડાઉન

(દિલ્હી બ્યુરો) નવી દિલ્હી, તા. ૨૫ કોરોના વાયરસને કારણે વિશ્વભરના ૫૦થી વધુ દેશોએ લોકડાઉન જાહેર કરેલ છે. તેના કારણે લગભગ ૨૩૦ કરોડ લોકો પોતપોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે. જેમા…

Breaking News
0

કામ વગર બહાર નિકળેલ ૪૫ લોકો સામે જાહેરનામા ભંગના ગુનાઓ નોંધાયા

ગીર સોમનાથ જીલ્લામાં સોશ્યલ મીડીયામાં અફવા ફેલાવતા ઇસમો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા સાયબર સેલની ત્રણ ટીમ કાર્યરત કરાઇ – પોલીસ વડા ત્રીપાઠી (રાકેશ પરડવા દ્વારા) વેરાવળ તા. રપ ગુજરાત…

Breaking News
0

બહાર ખરીદી કરવા જાવ કે ગમે ત્યાં જાવ ૧ મીટરનું અંતર રાખવું અનિવાર્ય

કોરોનાં મહામારીનો પ્રકોપ દેશ દુનિયામાં ફેલાઈ ગયો છે ત્યારે મેડીકલ નિષ્ણાંતો અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડ લાઈન પ્રમાણે કોરોનાનાં સંક્રામણથી બચવા માટે બે વ્યકિત વચ્ચે ૧ મીટર (૩ ફુટ)નું અંતર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં લોકો માટે અગત્યની સૂચના

ર૧ દિવસનાં લોકડાઉન દરમ્યાન રાજયભરમાં અને જૂનાગઢ શહેર જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ દૂધ, શાકભાજી, ફળફળાદી, દવાઓ, અનાજ કરીયાણું ચાલુ જ રહેશે. કોઈ નાગરીક ભાઈ-બહેનો આવી વસ્તુઓની ખરીદી માટે લાઈનો લગાવે નહી…