મહા વદ તેરસને શુક્રવાર તારીખ ૮-૩-૨૪ આ દિવસે મહા શિવરાત્રી છે. યોગ ૨૬ હોય છે તેમાં શિવ નામનો યોગ શિવભક્તિ માટે ઉત્તમ ગણવામાં આવે છે. તે ઉપરાંત શિવ, સિધ્ધિ, સાધ્ય…
લગ્નમાં ભત્રીજા સામે પણ એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે એક યુવાનના લગ્નમાં એક શખ્સ દ્વારા અન્ય શખ્સના પરવાનાવારા હથિયારમાંથી સાવચેતી વગર અને બિનજરૂરી રીતે હવામાં…
પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા છે. તેના વિરોધમાં ખંભાળિયાના જાેધપુર ગેઈટ ચોક ખાતે જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ…
રૂા.સાડા પાંચ કરોડના ખર્ચે ચાલી રહી છે કામગીરી ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલી અને આજથી આશરે ૯૪ વર્ષ પૂર્વે બનેલી એક વખતની યુનિવર્સિટી સાબિત થયેલી જી.વી.જે. હાઈસ્કૂલના સુંદર અને આકર્ષક પરંતુ…
ખંભાળિયાની શહેર તથા આસપાસના વિસ્તારોમાં નિયમિત રીતે સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે તાજેતરમાં અત્રે ચાર રસ્તા વિસ્તારમાં આવેલી રાધે હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં…
ગુજરાત રાજ્ય સાથે સમગ્ર ભારતના જુદા જુદા જિલ્લાઓના ૧૯૫ ઉમેદવારોને આગામી લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેના નામોની શનિવારે થયેલી વિધિવત જાહેરાતમાં ખંભાળિયાના તત્કાલીન ધારાસભ્ય અને વર્તમાન સાંસદ પૂનમબેન…
આગામી મંગળવાર તારીખ ૫ ના રોજ સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૧૪૩ મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા જલારામ મંદિર ખાતે ૧૧૧ પ્રકારના રોટલાના અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં…
આ બનાવ અંગે વિદ્યાર્થીના વાલી દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ જૂનાગઢ શહેરમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની છે. જેમાં પ્રાયમરી શાળામાં બનેલા બનાવમાં વર્ગખંડમાં વાતો કરી રહેલા ધો.રના બે બાળકોને…