Author Abhijeet Upadhyay

Breaking News
0

સુદર્શન સેતુ(બેટ દ્વારકા) ઉપર શ્રી ભડકેશ્વર યોગ ગૃપની દોડ

દ્વારકાના શ્રી ભડકેશ્વર યોગ ગૃપના ચેતનભાઈ જીંદાણી, વૈભવ જટણીયા, આનંદ ભટ્ટ, જામનગરના ગેસ્ટ મેમ્બર વિજયભાઈ વોરાએ ઓખાથી બેટ દ્વારકા સુદર્શન સેતુ ઉપર ત્રણ કિલોમીટર દોડી બેટ દ્વારકા પહોંચ્યા હતા. ફિટનેશનું…

Breaking News
0

ગોરખમઢી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યામંદિર હાઈસ્કુલમાં ‘જળ એ જ જીવન’ વિષય ઉપર વર્કશોપ તથા સેમિનાર યોજાયો

ગીર ફાઉન્ડેશનના એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ ભાવેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ગોરખમઢીની શ્રી સરસ્વતી વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે તા.૨૪-૨-૨૦૨૪ શનિવારે ‘જળ એ જ જીવન’ વિષય ઉપર આધારિત એકદિવસીય વર્કશોપ તથા સેમિનારનું આયોજન…

Breaking News
0

ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં પરંપરાગત રવેડી નીકળશે : ત્રણેય અખાડાના વરિષ્ઠ સંતોનો નિર્ણય

સંતો-મહંતોનું ભવનાથ તળેટી ખાતે આગમન : આસન અને ધુણા તૈયાર કરવાની કામગીરી જાેરશોરથી ચાલી રહી છે જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આગામી તા.પ થી ૮ માર્ચ દરમ્યાન શિવરાત્રીનો મહામેળો…

Breaking News
0

જૂનાગઢમાં બસ સ્ટેશન પાસે આવેલ રેલવે ફાટક નજીક આગ લાગી

જૂનાગઢ શહેરમાં બસ સ્ટેશન નજીકમાં આવેલ રેલવે ફાટક પાસે ઝાળી, ઝાંખરામાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જેના પગલે આરપીએફ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તુરંત આગ ઉપર કાબુ…

Breaking News
0

જૂનાગઢ : ત્રીજા માળેથી અકસ્માતે પડી જતા ગંભીર ઈજાથી મૃત્યું

જૂનાગઢના ઈન્દીરાનગર ઘંટી વાળી શેરીમાં રહેતા બિપીનભાઈ મગનભાઈ જલવલીયા(ઉ.વ.૩૬) પ્લાસ્ટરનું કામ કરવા મજુરીએ ગયેલ હોય ત્યાં ત્રીજા માળેથી નીચે પડી જતા તેઓને સારવાર માટે સિવીલ હોસ્પિટલ લાવવામાં આવેલ જયાં સારવાર…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામે સગીર બાળાનું અપહરણ

જૂનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામે રહેતા એક પરિવારની સગીર વયનું બાળાનું કોઈ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Breaking News
0

જૂનાગઢમાં રૂા.૧૭,૯૯૦ના મોબાઈલની ચોરી

જૂનાગઢમાં રહેતા શૈલેષભાઈ ગોવિંદજીભાઈ સોંદરવા(ઉ.વ.પ૦) રહે.પ્લોટ નં-૩પ, શેરી નં-૬, ગીરીવિહાર સોસાયટી, ગાંધીગ્રામ વાળાએ બે અજાણ્યા ચોર ઈસમો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીનો મોબાઈલ ફોન ઓપો કંપનીનો એ પ૩…

Breaking News
0

શીલ પંથકના દિવાસા નજીકથી ૮૪ બોટલ દારૂ ઝડપાયો

શીલ પોલીસે ગઈકાલે માંગરોળ-પોરબંદર હાઈવે રોડ ઉપર એક હોટલની બાજુમાંથી અશોક લેલન કંપનીના ટ્રક નંબર જીજે-૧૧-વીવી-ર૭૯૩ની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની પેટી ૭ બોટલ નંગ-૮૪ રૂા.૩૩,૬૦૦ની કિંમતનો દારૂ તથા ટ્રક, મોબાઈલ…

Breaking News
0

વંથલીના રવની ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા

વંથલી પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે રવની ગામે હબીબ ઈબ્રાહીમભાઈ સાંધ(ઉ.વ.૬પ)ના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા કુલ પાંચ શખ્સોને રૂા.૧ર,ર૮૦ની રોકડ, મોબાઈલ ફોન વિગેરે મળી રૂા.૧૮,૭૮૦ના મુદ્દામાલ…

Breaking News
0

સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા જૂનાગઢ શહેરના પ્રમુખ તરીકે દિનેશભાઈ સોલંકીની નિયુક્તિને આવકારતા જ્ઞાતિજનો

તાજેતરમાં પ્રજાપતિ સમાજની વિકાસ યાત્રામાં પ્રતિબધ્ધતા, લાગણી અને સમાજસેવાના ઉત્તમ કાર્યને ધ્યાનમાં લઈને સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના જૂનાગઢના શહેર પ્રમુખ પદે દિનેશભાઈ સોલંકીની નિયુક્તિ કરવામાં આવતા જ્ઞાતિજનોએ તેમને આવકારી શુભેચ્છા…

1 141 142 143 144 145 1,397