દ્વારકા તાલુકાનાં લગભગ ૨૦ જેટલા ગામોને અવર જવર કરવાનો મહત્વનો વસઈ રોડ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં હતો. સરકારી કાર્યવાહીની ઢીલાશ અને કોન્ટ્રાક્ટરની અવળચંડાઈ ને હિસાબે આ રોડનું કામ ઘણા…
ગઈકાલે મહાશિવરાત્રીના મેળામાં ભવ્ય રવેડી સરઘસ, સંતોના દર્શન, મૃગીકુંડમાં સ્નાન અને પૂજનવિધી સાથે ભવનાથમાં ગુંજી ઉઠયો હર હર મહાદેવ હરનો નાદ : ગઈકાલે એક જ દિવસે ૮ લાખ કરતા પણ…
ગઈકાલે મહાશિવરાત્રીના પાવનકારી પર્વે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં શિવ મંદિરોમાં ભોળાનાથની પૂજા-અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે પણ સિધ્ધેશ્વર મહાદેવને અભિષેક કરાયો…
જૂનાગઢમાં ઉપરકોટ નજીક પ્લાસ્ટરના કામ ઉપર ચોથે પગથીયેથી પગ લપસતા એક વૃધ્ધનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ઉકાભાઈ દાનાભાઈ કાચા(ઉ.વ.૬ર) ઉપરકોટ પાસે પ્લાસ્ટરના કામ ઉપર…
વંથલીના થાણાપીપળી ગામે ૮ વર્ષથી રહેતા અને ભરતભાઈ સાવલિયાની વાડીએ ખેત મજૂરી કામ કરતા દાહોદ જિલ્લાનાં વતની વિજયભાઈ અમરસિંગભાઈ બારીયા(ઉ.વ.૨૧) નામનો શ્રમિક ગુરૂવારની રાત્રે યોગેશ ઈશ્વરભાઈ રાવત સાથે ભવનાથ શિવરાત્રીના…
ચાર દિવસના મેળાનો આજે અંતિમ દિવસ : ૧ર લાખ કરતા પણ વધારે ભાવિકોએ માણ્યો શિવરાત્રી મેળાનો આનંદ જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ખાતે યોજાતા મહા શિવરાત્રિના મેળામાં ગઈકાલે એક જ દિવસમાં…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે બનેલા એક બનાવમાં અગાઉના મનદુઃખે હુમલો કરી અને માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત…