ભેસાણ તાલુકાના ગળથ ગામે લગ્નમાં આવેલ મહેમાનો ઘોડી ખેલવતા હોય અને ઘોડી ખેલવવાની ના પાડતા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગળથ…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી ખાતે યોજાયેલા શિવરાત્રીનો મેળો કરવા આવેલા એક ભાવિકના મોબાઈલની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જામનગર ખાતે રહેતા દિનેશભાઈ કેશવજીભાઈ ભેસદડીયા પટેલ(ઉ.વ.૪પ)એ અજાણ્યા શખ્સ…
“રામે દીધો છે રૂડો રોટલોને તમે ખવડાવીને ખાવ રે રામે દિધો છે રૂડો રોટલો રે” જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં અનેક સંસ્થાઓ અને આશ્રમ દ્વારા ભોજન અને ભજનની આહલેક જગાવેલ છે,…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી…
ભવનાથ તળેટી ખાતે આવેલા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા શિવરાત્રીના મહામેળાનો આવતીકાલ તા.પ માર્ચના રોજ મહા વદ નોમના દિવસે સંતોની ઉપસ્થિતિમાં અને ભાવિકોની હાજરી વચ્ચે શાસ્ત્રોકત વિધી સાથે સાક્ષાત ભવનાથ મહાદેવને…
ભવનાથ તળેટી ખાતે આવતીકાલથી શિવરાત્રીનો મેળો શરૂ થઈ રહ્યો છે. ત્યારે ગિરનારની પવિત્રતા જળવાય અને શિવરાત્રીનો મેળો તેની પરંપરા પ્રણાલી મુજબ યોજાય તે માટે સાધુ-સંતો અને સર્વે સમાજના સનાતની સમાજના…
જૂનાગઢ શહેરમાંથી ધમધમતા એક કુટણખાનાને પોલીસે રેડ કરી ઝડપું લીધું છે અને આ કુટણખાનાની સંચાલિકા સહિત પાંચ ગ્રાહકની અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી…
ર રિક્ષા, રોકડ સહિત રૂા.પ.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા ભારે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. રિક્ષામાં મુસાફરોને બેસાડી અને ખિસ્સામાંથી રોકડ, કિંમતી…
જૂનાગયઢના જલારામભકિતધામ-જલારામમંદિરમાં સં.૨૦૭૬ મહા વદ ૬/૭/૮ના રોજ ત્રિદિવસિય ઐતિહાસિક દેદિપ્યમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયેલું. તે પ્રસંગને ચાર વર્ષ પૂર્ણ થતાં આજે તા.૪-૩-૨૪ સોમવારના રોજ ચતુર્થ પાટોત્સવની ઉજવણીનું ભાતિગળ કાર્યક્રમોની…