Author Abhijeet Upadhyay

Breaking News
0

માણાવદર પાલિકાની ખુલ્લેઆમ બેદરકારીના કારણે ભુગર્ભ ગટરના પાણીથી ડેમ અુશધ્ધ થવાનો ભય

ત્રમ્યંમ્બકેશ્વર મહાદેવ મંદિરની પાસે આવેલા તળાવમાં ગંદુ પાણી ઠલવાતા કાચબા-માછલી જેવા પ્રાણી મૃત્યું પામ્યાની રજુઆતથી ખળભળાટ : લેખિત અનેક રજુઆતોનો ઉલાળીયો માણાવદરમાં પાલિકામાં વહિવટદારનું શાસન છે. જેમાં છેલ્લા અનેક સમયથી…

Breaking News
0

રામભકતોમાં અનેરો થનગનાટ : અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે દ્વારકામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

આગામી તા.રરમીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થનાર છે અને રાષ્ટ્રીય લેવલે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. ત્યારે દ્વારકામાં પણ તા.૨૨મીએ સવારથી રાત્રી સુધી શ્રેણીબધ્ધ ધાર્મિક…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના ઝાલણસર ગામના લોકોને અસામાજીક તત્વોના ત્રાસમાંથી મુકત કરવા તંત્રને રજુઆત

ગઈકાલે ગ્રામજનોએ સજ્જડ બંધ પાડી પ૦૦થી વધારે લોકો કલેકટર કચેરીએ પહોંચી અને કરી ફરિયાદ જૂનાગઢ જીલ્લાના ઝાલણસર ગામના લોકો આસામાજીક તત્વોના ત્રાસથી વ્યથીત થઈ અને આ ત્રાસમાંથી મુકત કરવાની માંગણી…

Breaking News
0

ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજીના પ્રાગટય દિનની થશે ભકિતભાવપુર્વક ઉજવણી

પર શક્તિપીઠો પૈકીની એક ઉદયનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાજીના મંદિરે તા.ર૫ને ગુરૂવારે વહેલી સવારથી શ્રી સૂક્તના પાઠ હોમ હવન અભિષેક ધજારોહણ મહાપ્રસાદનું અનેરૂ આયોજન ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં…

Breaking News
0

જૂનાગઢમાં ધંધાખાર રાખી છરી, તલવાર અને ધોકા વડે જીવલેણ હુમલો : ચાર સામે ફરિયાદ

જૂનાગઢ શહેરમાં જમાલવાડી ખાડીયા વિસ્તારમાં ગઈકાલે બનેલા બનાવમાં ધંધાખારના પરિણામે હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં છરી, તલવાર અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી ગુનો કરવા અંગે ચાર સામે…

Breaking News
0

જૂનાગઢમાં છેલ્લા ૫ાંચ વર્ષથી પત્રકારત્વ કરતા યુવા પત્રકાર અમાર બખાઈનો આજે જન્મદિવસ

જૂનાગઢના તરવરીયા પત્રકાર અમર બખાઈનો આજે ૨૪મો જન્મ દિવસ છે પરંતુ તે કેવો નસીબદાર છે કે, માતા પુત્રનો એક જ દિવસે જન્મદિવસ છે. અમાર બખાઈની માતા અમીનાબેન બખાઈનો પણ આજે…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકાનો ડ્રાઇવર નશાકારક કેપ્સ્યુલ સાથે ઝડપાયો : સપ્લાયરની શોધખોળ

ખંભાળિયામાં રહેતા એક ડ્રાઇવર કર્મચારીને એસ.ઓ.જી. પોલીસે નશાકારક એવી ૫૦૦ નંગ કેપ્સ્યુલ સાથે ઝડપી લીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવેલી…

Breaking News
0

ખંભાળિયામાં માર્કેટિંગ યાર્ડમાં થયેલી જીરૂ ચોરી પ્રકરણમાં જામનગરના બે આરોપીઓ ઝડપાયા

એસઓજી પોલીસે રૂપિયા સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો  ખંભાળિયામાં આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે થોડા સમય પૂર્વે જીરું ભરેલા છ બાચકાની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા…

Breaking News
0

ર૬મી જાન્યુઆરીએ જૂનાગઢના મોંઘેરા મહેમાન બનનાર મુખ્યમંત્રી સમક્ષ જૂનાગઢની સમસ્યાની રજુઆત માટે ૧૦ મિનીટ મુલાકાત આપવા સમય મંગાયો

જૂનાગઢ હિત રક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રીને લોકોની હાડમારી અંગેનો વિસ્તૃત પત્ર પાઠવી અને રજુઆત કરાઈ : નગરજનોની સમસ્યા જાણવી જ હોય તો વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરવાનું પણ પત્ર દ્વારા આહવાન…

Breaking News
0

પોલીસનું બોર્ડ લગાવી કારમાં નીકળેલ શખ્સને સાબલપુર ચોકડીથી ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેર ટ્રાફિક પોલીસે ગઈકાલે મંગળવારે સવારે ૧૧ વાગ્યાથી સાબલપુર ચોકડી ખાતે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન પોલીસ લખેલ એક્રેલિક બોર્ડ સાથેની જીજે-૧૩-એનએન-રપ૬પ નંબરની કાર જૂનાગઢ શહેર તરફથી…

1 155 156 157 158 159 1,397