Author Abhijeet Upadhyay

Breaking News
0

પ્રસિદ્ધ કથાકાર પૂ.જીજ્ઞેશ દાદાએ દ્વારકાધીશ ગૌ-હોસ્પિટલની મુલાકાત લીધી

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશ દાદાની દ્વારકા ખાતે ચાલતી ભાગવત સપ્તાહ દરમ્યાન ગઈકાલે પૂ.જીજ્ઞેશ દાદાએ દ્વારકાની અદ્યતન સુવિધા સભર ગૌ-હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગૌ-હોસ્પિટલમાં ગાયોના નિદાન માટેની સુવિધા જોઈ જીજ્ઞેશ દાદા…

Breaking News
0

ધર્મ આધ્યાત્મ અને ભકિત ના ત્રિવેણી સંગમમાં અનેરો સેવા યજ્ઞ એટલે રક્તદાન શિબિર

જય ભુરિબેન મિત્ર મંડળ ચોરવાડ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજના ચોથા દિવસની કથામાં નંદ મહોત્સવમાં કૃષ્ણ જન્મ સાથે ભોલેનાથ ગૌ મંદિરમાં પુજ્ય અમરગિરી બાપુ દ્વારા ૫૨૫ ગૌ દાનમાં…

Breaking News
0

ખંભાળિયાના યોગ કેન્દ્ર ખાતે ડાયાબિટીસ મુક્ત જિલ્લાની પખવાડિયાની શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અન્વયે ખંભાળિયાના યોગ કેન્દ્ર ખાતે તાજેતરમાં ડાયાબીટીસ મુકત જિલ્લાની ઝુંબેશના ભાગરૂપે તા. ૧૪ થી ૨૮ નવેમ્બર સુધી યોગ કેમ્પનું સુંદર આયોજન કરવામાં…

Breaking News
0

ભવનાથ મંદિરને આધારપુરાવા વિના જ પચાવી પાડ્યું હોવાનો હરીગીરી સામે અમરગીરીનો આક્ષેપ

ગાદીનો વિવાદ સતત વકરી રહ્યો છે, સાધુઓના જુથો આમનેસામને થઈ રહ્યા છે ત્યારે સરકાર શું ડિસીજન લે તે ઉપર સબંધીતોની મીટ પુરાણ પ્રસિધ્ધ એવા ભવનાથ મહાદેવ મંદિરના વર્તમાન મહંત હરીગીરી…

Breaking News
0

પોલીસ ફુટ પેટ્રોલીંગ દરમ્યાન ગુમ થયેલ બાળકને શોધી પોતાના માતા-પીતાને મેળવી આપતી જૂનાગઢ એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અનુસાર ગુમ થયેલ વ્યકિતઓ/બાળકોનો સંવેદનાપુર્વક અસરકાક કામગીરી કરવા જણાવેલ હોય. જેથી સુચના અનુસંધાને વિભાગીય પોલીસ અધીક્ષક ધાંધલીયાની સુચના મુજબ…

Breaking News
0

જૂનાગઢ GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મેડીકોસ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા દેહદાન કરવા અંગેનો વર્કશોપ

મૃત્યુ પછીનું મહાદાન એટલે દેહદાન : ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ(તબીબી અધિક્ષક) જૂનાગઢ મેડિકોસ ફાઉન્ડેશન પ્રોજેક્ટ ચેરમેન સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ…

Breaking News
0

જૂનાગઢ ગાયત્રી શક્તિપીઠ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન

જૂનાગઢ ગાયત્રી શક્તિપીઠ પરિવાર, સત્યમ સેવા યુવક મંડળ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ તથા શ્રી તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ૧૦૧ શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે. જે તારીખ ૨૨-૧૧-૨૦૨૪…

Breaking News
0

ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણની પ્રકૃતિ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દુરંદેશીભર્યા નેતૃત્વને કારણે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનથી સૌને આરોગ્યપ્રદ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થશે, ખેડુતો-કૃષિક્ષેત્રને નવીદિશા, ભારતના સ્વર્ણિમ યુગની આ ઐતિહાસિક પહેલ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીને સમગ્ર દેશમાં મિશન મોડમાં અમલી કરવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માન્યો રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની આ પહેલ ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ,…

Breaking News
0

રાજકોટમાં ઇન્ટેક દ્વારા વારસાગત વિવિધતાને ઉજાગર કરવા સ્થાપત્યકળા વિશે વાર્તાલાપ, લાઈવ સ્કેચિંગ, સંગીત સંધ્યા સહિત પાંચ કાર્યક્રમો દ્વારા ‘વિશ્વ વારસા સપ્તાહ’ની ઉજવણી કરાઈ

દરેક નાગરિક સાંસ્કૃતિક ધરોહર વિશે માહિતગાર થાય આ વિચાર સાથે યુનેસ્કો દ્વારા સમગ્ર વિશ્વની વારસાગત વિવિધતાને લોકો સમક્ષ ઉજાગર કરવાના હેતુસર પ્રતિ વર્ષ તા. ૧૯થી ૨૫ નવેમ્બરને ‘વિશ્વ વારસા સપ્તાહ’…

Breaking News
0

ઊના લુહાણા સમાજના પ્રમુખ ડો. મનોજ માનસેતાની નિમણુંક

છેલ્લા ઘણા વર્ષથી ઉના લોહાણા સમાજમાં સાધરણ સભા થયેલ ના હોવાથી ગત મહિને સાધારણ સભા ઉના જલારામ વાડી ખાતે ૨૭ ઓક્ટોબરના રોજ લોહાણા સમાજની મીટીંગ બોલાવેલ જેમાં નવી કારોબારી સભ્યની…

1 21 22 23 24 25 1,394