Author Abhijeet Upadhyay

Breaking News
0

વિરપુર(જલારામ) ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજની વાડી ખાતે સ્વ. વેલજીભાઈ સરવૈયાની પ્રતિમાનું અનાવરણ તથા મેરેજહોલનું નામકરણ કાર્યક્રમ તા.૨૯ના રોજ વિરપુર મુકામે ભવ્ય આયોજન

પૂજય જલારામ બાપાના પવિત્ર ધામ એવા વિરપુર (જલારામ) ગામે ભારતીય જનતા પાર્ટીના જનસંઘ વખતના કાર્યકર અને અગ્રીમ હરોળના નેતા તેમજ ગત વિધાનસભા-૨૦૨૨ના જેતપુર-જામકંડોરણા શીટના ચુંટણી ઇન્ચાર્જ તેમજ જેતપુર તાલુકા ભાજપના…

Breaking News
0

ખંભાળિયામાં જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે રેન્જ આઈ.જી.ની ખાસ બેઠક યોજાઈ

રાજકોટ વિભાગના રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવનું મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમન થયું છે. વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે તેમણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુલક્ષીને ખંભાળિયામાં આગેવાનો સાથે ખાસ બેઠક યોજી હતી. આ…

Breaking News
0

દ્વારકા શારદાપીઠની વિદ્યાર્થીની દિલ્હી ખાતે ગણતંત્ર પરેડમાં જશે

આગામી તા. ૨૬ જાન્યુ ૨૦૨૫ માં દિલ્હી ખાતે યોજાનારી ગણતંત્ર પરેડમાં દ્વારકા શારદા પીઠ કોલેજની એન.સી.સી.ની સ્ટુડન્ટની પસંદગી કરાઈ છે. દિલ્હી ખાતે આગામી ગણતંત્ર દિવસ નિમિત્તે તા. ૨૬ જાન્યુ. ૨૦૨૫…

Breaking News
0

ખંભાળિયામાં આપ સંવિધાન દિવસ અને આમ આદમી પાર્ટી સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “આપ”ના આગેવાનો દ્વારા ગઈકાલે મંગળવારે સંવિધાન દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખંભાળિયામાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને…

Breaking News
0

પૂ. તનસુખગીરી બાપુની માલિકીની જગ્યા ભીડભંજનમાં કબ્જા મેળવવા ધમપછાડા કર્યા હોવાની હરીગીરી સહિતનાઅો સામે લેખિત ફરિયાદ

બ્રહ્મલીન તનસુખગીરી બાપુના વારસદારો દ્વારા હરીગીરી, પ્રેમગીરી તેમજ ચાદરવિધીમાં હાજર રહેલા સામે ઉચ્ચ કક્ષાઅે રજુઅાત કરાઈ જૂનાગઢ શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી મંદિરોના મામલે ભારે વિવાદ ઉઠવા પામેલ છે. ખાસ કરીને…

Breaking News
0

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જેતલસરના જય વરુની જન્મજાત વળી ગયેલા પગની નિઃશુલ્ક સારવાર

આર.બી.એસ.કે.ની તપાસમાં રોગનો ખ્યાલ આવ્યો, સર્જરી બાદ બાળક ઉભું રહેતા થઈ ગયું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની નિયમિત તપાસ કરવામાં આવતી હોઈ છે. ત્યારે આર.બી.એસ.કે. ટીમ દ્વારા…

Breaking News
0

વાસાવડ ખાતે નવનિર્મિત આયુષ્માન કેન્દ્રનું મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ 

નવનિર્મિત આરોગ્ય કેન્દ્રથી વાસાવડ તથા તેની આસપાસના ગામોને નિ:શુલ્ક આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થશે – મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અન્ન અને નાગરિક પુરવઠા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ…

Breaking News
0

ખંભાળિયામાં અપરણિત યુવતીનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ: અરેરાટી

ખંભાળિયામાં રહેતા એક ક્ષત્રિય પરિવારની 27 વર્ષની અપરિણીત પુત્રીનું સોમવારે સવારે હૃદયરોગના ઘાતક હુમલાના કારણે મૃત્યુ નિપજ્યાના બનાવે ભારે શોકની લાગણી પ્રસરાવી છે.         ખંભાળિયામાં રહેતા વિજયસિંહ…

Breaking News
0

ખંભાળિયામાં નીકળી કોમ્પ્યુટરની નનામી: “આપ” દ્વારા અનોખો વિરોધ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડની કામગીરી બંધ હોવાથી તે ત્વરિત શરૂ કરવા માટે અને વધુ આધાર કેન્દ્ર ફાળવવા બાબતે ગઈકાલે સોમવારે આમ આદમી પાર્ટી દ્વારા રેલી તેમજ…

Breaking News
0

ખંભાળિયાના દ્રષ્ટિ વિહીન દર્દીને 50 વર્ષ બાદ આંખમાં દ્રષ્ટિ પાછી મળી

15 વર્ષની ઉંમરે આંખમાં લોખંડની ખીલી વાગતા દ્રષ્ટિ ચાલી ગઈ હતી –       ખંભાળિયામાં રહેતા એક વૃદ્ધની આંખમાંથી 15 વર્ષની વયે અકસ્માતે દ્રષ્ટિ ચાલી ગયા બાદ અથાગ પ્રયત્નો…

1 22 23 24 25 26 1,394