Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં નિવૃત થયેલા સિનિયર સિટીઝનનાં રૂા.૧૧ લાખ પોલીસની મદદથી પરત મળ્યા

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ…

Breaking News
0

મહારાષ્ટ્રમાં નાગા સાધુ ઉપર થયેલોે હુમલો નિંદનીય, દોષિતોને કડક સજા કરો : ઇન્દ્રભારતી બાપુ

મહારાષ્ટ્રમાં જુના અખાડાના ચાર સંન્યાસીઓ ઉપર થયેલા હુમલાને જૂનાગઢના ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જુના અખાડાના ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કડક શબ્દોમાં નિંદા કરી હતી અને દોષીઓ સામે આકરી કાર્યવાહી…

Breaking News
0

‘ખેલ મહા કુંભ-૧૧’માં કાલરીયા સ્કૂલ જૂનાગઢના અંગ્રેજી માધ્યમના બાળકોને પ્રાપ્ત થયો પુરસ્કાર

કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત ખેલ મહાકુંભની ૧૧મી શ્રૃંખલામાં વિવિધ પ્રવૃતીઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ પટેલ કેળવણી મંડળ જૂનાગઢ સંચાલીત આર.એસ. કાલરીયા પ્રાયમરી સ્કૂલના અંગ્રેજી માધ્યમ વિભાગને શ્રેષ્ઠ…

Breaking News
0

વેરાવળ-સોમનાથમાં ૪, કોડીનાર-સુત્રાપાડામાં ૩ ઈંચ વરસાદ વરસ્યો

ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે વહેલી સવારથી સાવર્ત્રિક મેઘાવી માહોલ વચ્ચે ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહયો છે. જેમાં સૌથી વધુ વેરાવળમાં ૪ ઈંચ તો કોડીનાર – સુત્રાપાડામાં ૩…

Breaking News
0

જૂનાગઢ લીરબાઈપરામાંથી વિદેશી દારૂ ઝડપી લેતી સી ડીવીઝન પોલીસ

જૂનાગઢનાં ગાંધીગ્રામ લીરબાઈપરામાં વિદેશી દારૂ સગેવગે થતો હોવાની બાતમીનાં આધારે સી ડીવીઝન પોલીસે રેડ કરતાં પેટી નંગ-રર જેની કિંમત રૂા. ૧,૧પ,ર૦૦નો કબ્જે કરેલ છે. જયારે હાજર નહી મળી આવનાર ધાના…

Breaking News
0

બિલખા રાવતેશ્વર ધર્માલયમાં બ્રહ્મલીન મહંત પૂ. ગોપાલાનંદજી બાપુની ચોથી પૂણ્યતિથિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન

સમગ્ર ભારત વર્ષમાં જેમની સંતોનાં શિરમોર તરીકે ગણના થતી હતી એવા બ્રહ્મલીન મહંત પૂજય ગોપાલાનંદજી બાપુની આગામી તા. ૧૮-૯-રરના રોજ ચોથી પૂણ્યતિથિ હોય રાવતેશ્વર ધર્માલય ખાતે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન…

Breaking News
0

સ્વરૂપાનંદજી મહારાજે શ્રીરામ જન્મભૂમિ મુકિત માટે આંદોલન કરી જેલવાસ ભોગવ્યો હતો

શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદજી મહારાજે શ્રીરામ જન્મભૂમિ માટે સૌરાષ્ટ્રમાં રથયાત્રા કાઢી હતી અને આંદોલન પણ કર્યુ હતું. તેઓએ શ્રીરામ જન્મભૂમિ માટેનાં આંદોલનમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. સૌરાષ્ટ્રનાં આ આંદોલન સમયે એ…

Breaking News
0

કેશોદના ખમીદાણા શ્રી પુરૂષોતમ લાલજી ગૌશાળા દ્વારા અનોખો સેવાયજ્ઞ

સમગ્ર રાજ્યમાં ઘણા દિવસોથી પશુઓમાં લમ્પી રોગનો ફેલાવો થયો છે. જેમાં અનેક પશુઓ મોતને ભેટયા છે. હાલમાં પણ લમ્પી રોગનો વધું પ્રસરી રહ્યો છે. ત્યારે પશુપાલકો મુંઝવણમાં મુકાયા છે. લમ્પી…

Breaking News
0

આજે વિશ્વ ઓઝોન દિવસ, ચાલો… પર્યાવરણને સ્વચ્છ રાખીએ

આજનાં સમયમાં દરેક વ્યકિત પોતાની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે અલગ-અલગ રીતે પર્યાવરણને નુકશાન પહોંચાડતા હોય છે. જેથી કરીને આવા અતિ ગંભીર સમયમાં આપણે બધાને સાથે મળીને પર્યાવરણને દુષિત થતું અટકાવવા…

Breaking News
0

ખંભાળિયા, ભાણવડ પંથકમાં પશુઓના પ્રતિબંધિત કેમિકલના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝબ્બે

૧૮ હજાર જેટલા કેમિકલ યુનિટ કબજે ઃ એસઓજી પોલીસની કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર તથા ભાણવડ પંથકમાં પશુઓ વધુ દૂધ આપે તે માટે અપાતા શંકાસ્પદ કેમિકલયુક્ત ઇન્જેક્શન(ર્ટઅર્ંષ્ઠૈહ)ના જથ્થા સાથે…

1 371 372 373 374 375 1,357