અમદાવાદ તા. ર૭ ગુજરાતમાં કોરોનાને કારણે મૃત્યુઆંક ત્રણ ઉપર પહોંચ્યો છે, જ્યારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જો કે આજે ગુજરાત માટે થોડા રાહતના…
સમગ્ર દેશમાં ર૧ દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સૌ ઘરમાં રહી સુરક્ષિત રહીએ, પરંતુ હાલમાં તમામ પ્રકારના ધંધા રોજગાર બંધ કરવામાં આવેલ છે તેમજ તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધ…
જૂનાગઢ તેમજ આસપાસનાં વિસ્તારોમાંથી લોકડાઉનનાં જાહેરનામાનો ભંગ કરતાં શખ્સોને ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ફુલીયા હનુમાન મંદિર નજીકથી પાંચ મહિલા, ગેંડાગર રોડ નજીકથી…
જૂનાગઢમાં હાલ કોરોનાની મહામારીનાં કારણે થયેલા લોકડાઉનથી અનેક લોકો પ્રભાવિત થયા છે. ખાસ કરીને રોજે રોજનું કમાઈને ખાનારા લોકોની સ્થિતી ભારે દયનીય બની છે. ત્યારે શહેરની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા…
જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ, જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ, જૂનાગઢ ડીવીઝનનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફનાં ધ્યાન ઉપર મજુરી કરતા લોકોની પરિસ્થિતી સામે આવતા જૂનાગઢ શહેરનાં…
આપણું જૂનાગઢ એટલે ગિરનારી મહારાજની ભૂમી કહેવાય છે. જૂનાગઢ શહેરના નાગરિકો માટે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓની એક ટીમ લોકોને ઘરે જ રહેવા તથા મનપાની આવશ્યક સુવિધાઓની સમીક્ષા માટે અલગ…
જૂનાગઢની એક ૮ વર્ષની બાળકીને કોરોનાની આશંકા સાથે સિવીલ હોસ્પિટલનાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ છે. તેના સ્વેબના નમુના આ વખતે ભાવનગર પરિક્ષણ માટે મોકલવામાં આવી રહ્યાં છે અને તેમનો રિપોર્ટ…
ભારત વર્ષ ઉપર આવેલી સંકટની ઘડી એટલે કોરોના વાયરસની મહામારી અને બિમારીનાં સંક્રમણને ખાળવા માટે અને ભારતનાં ૧૩૦ કરોડથી વધારે જનતાનાં રક્ષણની જવાબદારી જેઓનાં શિરે છે તેવા દીર્ધદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં જાહેર કરેલ લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે. લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરી અને કોરોનાની મહામારીને નાથવાની અપીલને પગલે આમ જનતા તેનું પાલન કરી રહી છે.…
જૂનાગઢ તા. ર૬ જૂનાગઢ શહેર જીલ્લામાં કોરોના વાયરસનો એકપણ કેસ પોઝીટીવ નથી. તેમજ ખાનગી હોસ્પીટલમાં રહેલા એક દર્દીનું જે સેમ્પલ મોકલવામાં આવ્યું હતું તેનો રીપોર્ટ પણ આવી ગયો છે અને…