શહેરમાં દામોદર કુંડ સામે બેભાન હાલતમાં અજાણ્યા યુવકનું મૃત્યું થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દામોદર કુંડ સામે નવી બનાવેલ ટનલ પાસે એક અજાણ્યો ૩૦ થી ૩૫ વર્ષની વયનો યુવાન…
વંથલી નજીકના ગાદોઈ ટોલ નાકા પાસે મીની ટ્રક સાથે દાહોદ-સોમનાથ રૂટની એસટી બસ અથડાતા પાંચ મુસાફરોને ઈજા થઈ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના વલુંડી…
માંગરોળ તાલુકાના મરીન પોલીસ સ્ટેશન હેઠળનાં મકતુપુર ગામનાં નાથાભાઈ ઉર્ફે જુગનું જીવાભાઇ અખીયા(ઉ.વ.૭૦) નામના વૃધ્ધની માનસિક સ્થિતિ બરાબર ન હોય અને આંખે પણ ઓછું દેખાતું હોય જેથી અકસ્માતે પડી જતા…
કેશોદના બામણાસામાં રહેતો નિલેશ અને તેમના પત્ન નયના, બાળકી ત્રણેય કતકપરા ગામે જતા હતા એ સમયે રસ્તામાં જ બે શખ્સે આંતરી માર માર્યો હતો અને મોબાઈલ પણ ઝુંટવી લીધા હતા.…
જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં પિયરને ત્યાં સવા વર્ષથી રિસામણે રસીલાબેન(ઉ.વ.૨૪)નાં લગ્ન ૨૮ નવેમ્બર ૨૦૨૧ના રોજ જેતપુરના સૂરજ નાથાભાઈ ચુડાસમા સાથે થયા હતા. લગ્ન બાદ બે મહિના ઘરસંસાર સારી રીતે ચાલ્યા પછી…