Author Abhijeet Upadhyay

Breaking News
0

‘હિટવેવ’ની અસર હેઠળ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ભયમુકત

૧૦ બાળકો સહિત ૧૮ દર્દીઓને તત્કાલ સારવાર અપાતા સ્વાસ્થ છે : ઈન્ચાર્જ સિવીલ સુપ્રીન્ટેડન્ટ ડો. દિગંત શિકોતરા જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં હિટવેવની અસરને કારણે લુ લાગવાના કેસમાં ૧૦ બાળકો તેમજ ૪૦થી…

Breaking News
0

તાલાલા અને મેંદરડા ખાતેથી ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા વહીવટી તંત્ર

રૂા.૨૦ લાખથી વધુના ૬૫૬ ગેરકાયદેસર સરકારી અનાજના કટ્ટા ઝડપાયાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી અને તાલાલા મામલતદારની ટીમ દ્વારા તાલાલા-સાસણ રોડ ઉપર આવેલી ગીર સોમનાથ…

Breaking News
0

જૂનાગઢના ગિરનારી ગ્રુપની અનેરી સેવા

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, વર્તમાન સ્થિતિમાં ખૂબ જ ગરમીના કારણે પશુ, પંખીઓ સહિત લોકોને પારાવાહિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે…

Breaking News
0

જામકંડોરણા તાલુકાના ચરેલ ગામે શૈક્ષણીક માર્ગદર્શન સેમીનાર યોજાયો

શ્રી જામકંડોરણા રાજપુત યુવક મંડળ અને શ્રી જામકંડોરણા તાલુકા રાજપુત સમાજ દ્વારા જામકંડોરણા તાલુકા રાજપુત સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે પુરૂ માર્ગદર્શન મળી રહે એ માટે એક શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર જામકંડોરણા…

Breaking News
0

રાજકીય જાહેરાતોથી ગૂગલને રૂા. રપ૬ કરોડની કમાણી

લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ભલે ઓછી બાહ્ય પ્રવૃત્તિ થઈ હોય, પરંતુ ડિજિટલ ચૂંટણી પ્રચાર ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર તેની ટોચ પર છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી…

Breaking News
0

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વાવાઝોડામાં ફેરવાશે

સમગ્ર રાજ્યમાં ગરમીએ કાળો કેર મચાવ્યો છે ત્યારે હાલ તો ગરમીમાં રાહત મળવાની કોઇ જ સંભાવના નથી. ૨૭ મે સુધી મહત્તમ તાપમાન ૪૩ થી ૪૬ ડીગ્રીની રેન્જમાં જ જાેવા મળશે.…

Breaking News
0

પ્રતીકુળ અસર થતાં કેન્સર વિરોધી દવા પરત ખેંચી લેવા સરકારનો આદેશ

ડીજીસીઆઈએ બધા રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં દવા નિયામકોને નિર્દેશ આપ્યા છે કે તે એ દર્દીઓના ઉપચાર માટે એસ્ટ્રાજેનેકાની કેન્સર વિરોધી દવા ઓલાપારિબ ટેબ્લેટને પરત ખેંચી લે, જેમને ત્રણ કે…

Breaking News
0

રાજસ્થાનમાં આકાશમાંથી આગ વરસી ચૂરૂ- જેસલમેરમાં પ૦ ડીગ્રી તાપમાન

ભયાનક ગરમીમાં સપડાયેલા ભારતના મોટાભાગના રાજયોને હીટવેવની હાલતમાંથી કોઈ રાહત મળતી નથી અને તાપમાનનો પારો વધુને વધુ ઉંચે ચડતો રહ્યો હોય તેમ રાજસ્થાનમાં પારો ૫૦ ડીગ્રીને પાર થઈ ગયો હતો.…

Breaking News
0

૬ઠ્ઠા તબક્કામાં શનિવારે ૮ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ૮ લોકસભા બેઠકો પર મતદાન યોજાશે

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ હવે છઠ્ઠા તબક્કામાં ૨૫ મેના રોજ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૮ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ ૫૮ બેઠકો પર…

Breaking News
0

કિર્ગિસ્તાનમાં ગુજરાતી સહિત ભારતનાં ૧૭ હજાર વિદ્યાર્થીઓ ફસાયાઃ મદદ માટે ભારત સરકાર સમક્ષ અપીલબિશ્કેક

કિર્ગિસ્તાનમાં મેડિકલ શિક્ષણ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ કરતાં ઘણું સસ્તું છે. કિર્ગિસ્તાનનાં પાટનગર બિશ્કેકમાં વિદેશી વિદ્યાર્થીઓ સામે હિંસાની તાજેતરની ઘટનાઓથી એમ્બેસી ચિંતિત છે. જાેકે, કિર્ગીઝ સત્તાવાળાઓ દ્વારા ઝડપી કાર્યવાહીને કારણે બિશ્કેકમાં…

1 74 75 76 77 78 1,371