Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં ગ્રાહકોના ખાતામાંથી ઉચાપત કેસમાં બેંકના કર્મીની જામીન અરજી રદ

જૂનાગઢની એચડીએફસી બેંકના કેશ ટેલર અને ટેલર ઓથોરાઇઝર રાજ મણિયાર સામે ગ્રાહકોના ખાતામાંથી કુલ રૂ. ૮૩ લાખ ૨૦૦ ની ઉચાપત કરવાના ગુનામાં પોલીસે આશીષ મનહરભાઇ ટાટમીયા (ઉ. ૩૩) ની પણ…

Breaking News
0

સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યનો વીડિયો ઉતારવાના ગુનામાં કોર્ટે જામીન અરજી ફગાવી

જૂનાગઢ તાલુકાના એક યુવાનને હીસે(બ્લુ એન્ડ લાઇફ) નામની એપથી ફોન કરી વિશાલ ઉર્ફે વીડી રાયમલભાઇ લોલાડીયા(ઉ.વ.૨૧, રહે. જામનગર) નામના શખ્સે વીરપુર અને ગલીયાવાડ વચ્ચે નદીના પુલ નીચે લઇ જઇ સૃષ્ટિ…

Breaking News
0

જૂનાગઢમાં વેપારીના ખિસ્સામાંથી રૂા.૧૭ હજારનો મોબાઈલ ચોરાયો

જૂનાગઢમાં વેપારીનાં ખિસ્સામાંથી ૧૭,૦૦૦નો મોબાઈલ ચોરાઇ ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર શહેરના જેલ રોડ વિસ્તારમાં રહેતા અને બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ અશોકનગર…

Breaking News
0

જૂનાગઢમાં અગમ્ય કારણસર ઝેરી દવા પીતા યુવાનનું સારવારમાં મૃત્યું

જૂનાગઢમાં અગમ્ય કારણસર ઝેરી દવા પી જતાં યુવાનનું સારવારમાં મોત નિપજ્યું હતું. બીલખા રોડ ઉપર આવેલ આંબેડકરનગરમાં હનુમાન ચોક પાસે રહેતો ૨૧ વર્ષીય વિશાલ ખોડાભાઈ પરમાર નામના યુવકે અગમ્ય કારણસર…

Breaking News
0

મેંદરડાની સીમમાં રમી રહેલા ત્રણ વર્ષનાં બાળકને દીપડાએ ફાડી ખાધો : દીપડાના આતંકથી સ્થનિકોમાં ભય

મેંદરડાનાં અમરગઢ રોડ ઉપરની સીમમાં ગત રાત્રીના પરપ્રાંતીય શ્રમિકના બાળકને દીપડાએ ફાડી ખાધો છે. બાળકના પિતા કોઈ કામ સબબ બહાર ગયા હોય અચાનક આવી જોતા તેમનું સંતાન જાેવા ન મળતાં…

Breaking News
0

જીએમઈઆરએસ મેડિકલ કોલેજને સાત-આઠ વાર નોટિસ પાઠવ્યા છતાં હજુ ફાયર સેફટીની કામગીરી નથી થઈ પૂર્ણ

ફાયર સેફટીના અભાવે શૈક્ષણિક કાર્ય બંધ કરવા મનપાની નોટિસ : વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શૈક્ષણિક કાર્ય બંધ નહી રહેશે, દુર્ઘટના બને તો જવાબદારી અમારી : ડીન સરકારના નિયમોનું સરકારી વિભાગોમાં જ…

Breaking News
0

આણંદપુર ડેમ ૧૦૦ અને હસનાપુર ૩૭ ટકા ભરાયો : ઓઝત વિયર અને ઉબેણ વિયર ઓવરફ

જૂનાગઢમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઇ ચૂકી છે. વરસાદનો બીજાે રાઉન્ડ પણ શરૂ થઇ ચૂક્યો છે. ત્યારે આણંદપુર ડેમ ૧૦૦ અને હસનાપુર ડેમ ૩૭ ટકા ભરાયો છે. જ્યારે ઓઝત વિયર અને…

Breaking News
0

જૂનાગઢ ડીડીઓના કડક વલણ સામે પ્રમુખ સહિતના સભ્યોની મુખ્યમંત્રીને રજુઆત

જૂનાગઢ જીલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા સહિતના ૧૬૪ કામ મંજુર કરવામાં આવ્યા છે પરંતુ જીલ્લા વિકાસ અધિકારીના કડક વલણના કારણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર નથી. ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ…

Breaking News
0

જાેષીપરા અન્ડરબ્રિજ નજીકના વોકળામાં જેસીબી ખાબક્યું

જૂનાગઢ શહેરના જાેષીપરા અંડરબ્રિજ પાસેથી પસાર થતા વોકળાની મહાનગર-પાલિકા દ્વારા સફાઇની કામગીરી ચાલી રહી હતી. વરસાદી પાણીનો નિકાલ થઇ શકે તે માટે સફાઇની આ કામગીરી જેસીબીથી કરાઇ રહી હતી. ત્યારે…

Breaking News
0

લગ્નની લાલચ આપી વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચર્યુર્ં : લગ્ન ન કરતા ફરિય

લગ્નની લાલચ આપી વિદ્યાર્થિની ઉપર મોણીયાનાં શખ્સે દુષ્કર્મ આચરી લગ્ન નહિ કરતા સગીરાએ રાવ કરતા પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો હતો. વિસાવદર તાલુકાના ગામની ૧૭ વર્ષની સગીરા ધો.૧૦નો…

1 73 74 75 76 77 1,394