Author Abhijeet Upadhyay

Breaking News
0

કોમર્શીયલ સિલિન્ડરનાં ભાવમાં રૂા. ૭રનો ઘટાડો

જૂન મહિનો શરૂ થતાં જ લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે (૧ જૂન) દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ…

Breaking News
0

અમેરીકામાં સૌપ્રથમવાર ટી-ર૦ વર્લ્ડકપ: આવતીકાલે ઉદ્‌ઘાટન મેચ સાથે ક્રિકેટનાં મહાસંગ્રામનો પ્રારંભ

ભારતમાં આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ બાદ હવે ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડ કપનો મહાસંગ્રામ શરૂ થવા જઇ રહ્યો છે. હવે અમેરિકાના ન્યુયોર્કમાં ભારતીય સમય મુજબ આવતીકાલે સવારે ૬ વાગ્યે ઉદઘાટન મેચ અમેરિકા…

Breaking News
0

લોકસભાની પ૭ બેઠકો પર મતદાન: સાંજથી એકઝીટ પોલ

દેશના આઠ રાજયોની ૫૭ બેઠકો પર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. ભીષણ ગરમી વચ્ચે ચૂંટણીનો આ છેલ્લો રાઉન્ડ છે અને ૬ વાગ્યે મતદાન પુરૂ થયા બાદ ૬.૩૦ કલાકથી એકઝીટ…

Breaking News
0

ગોંડલના ધારાસભ્યના પુત્ર વિરૂધ્ધ જૂનાગઢના યુવાનનું અપહરણ કરી મારમાર્યાની ફરીયાદ

જૂનાગઢમાં ગુરૂવારે રાતે કાળવા ચોકમાં પસાર થતી વખતે કાર વ્યવસ્થિત ચલાવવાનું કહેવા મામલે એનએસયુઆઈના શહેર પ્રમુખ એવા સંજય રાજુભાઈ સોલંકી(ઉ.વ.ર૬) નામના યુવાનનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા…

Breaking News
0

તાપમાનનો પારો ફરી ૧.૬ ડિગ્રી ચડયો, ૩૯.૬ ડિગ્રી નોંધાયું : બફારાથી લોકો પરેશાન

વાતાવરણમાં આવેલા બદલાવની સાથે પારો ફરી ૧.૬ ડિગ્રી વધતા મહતમ તાપમાન વધી ૩૯.૬ ડિગ્રી નોંધાયું હતું અને ગરમી વધવાની સાથે ભેજને લીધે બફારો પણ થતા લોકો પરેશાન થઈ ગયા હતા.…

Breaking News
0

જૂનાગઢના સક્કરબાગમાં પાંજરામાં સફાઇ કરનાર કર્મચારી ઉપર સિંહનો હુમલો

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પાંજરાની સફાઇ કરનાર કર્મચારી ઉપર સિંહે હુમલો કર્યો હતો. સફાઇ બાદ પાંજરૂં ખુલ્લું રહી જતા સિંહ બહાર આવી જતા આ ઘટના બની હતી. કર્મચારીને હાથ, પગ,…

Breaking News
0

ઝાલણસર ગુરૂકુળના સ્વામીને માર મારતો વિડિયો થયો વાયરલ

જૂનાગઢ તાલુકાના ઝાલણસર ગામે આવેલા સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામી વિજય પ્રકાશને કેટલાક શખ્સો માર મારતા હોય એવો વિડિયો આજે સોશ્યલ મિડિયા ઉપર વાયરલ થયો હતો. જેને પગલે સ્વામી નારાયણ સંપ્રદાયમાં ભારે…

Breaking News
0

જૂનાગઢમાં પંચેશ્વર વિસ્તારમાં બુટલેગરના ઘરે દરોડો : ૬૯૦ લીટર દારૂ, ૪૪૦૦ લીટર આથો, કાર જપ્ત

જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં બુટલેગરને ત્યાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને ૧.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શહેરમાં પંચેશ્વર વાડિયા વિસ્તારમાં રહેતો બુટલેગર ઉકા વેજાભાઈ કોડીયાતર તેના રહેણાંક મકાને દેશી દારૂ બનાવવાની…

Breaking News
0

ભત્રીજાના લગ્નનો વિશ્વાસ અપાવી ૯૫૫૦૦ની છેતરપિંડી : વિસાવદરના આધેડની યુવતી સહિત ૪ સામે ફરિયાદ

વિસાવદરનાં જીવાપરા વિસ્તારમાં રહેતા મુકેશભાઈનાં ભત્રીજાના લગ્ન કરાવવાનો વિશ્વાસ અપાવી વિસાવદરના આધેડ સાથે રૂપિયા ૯૫,૫૦૦ની છેતરપિંડી થતાં પોલીસે યુવતી સહિત ૪ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વિસાવદરના…

Breaking News
0

ભેસાણ પંથકમાં કુદરતી હાજતે ગયેલી સગીરાને પૈસાની લાલચ આપી દુષ્કર્મ

ભેસાણ પંથકમાંથી વધુ એક દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ૫ દિવસ પહેલા કુદરતી હાજતે ગયેલી સગીરાને પૈસાની લાલચ આપી એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કિશોરીની માતાએ કરતા પોલીસે તપાસ…

1 92 93 94 95 96 1,396