Author Abhijeet Upadhyay

Breaking News
0

તરલ ભટ્ટે સાસુ-સસરાની સારવાર માટે ૩૦ દિવસના જામીન માંગ્યા : કારણ સંતોષકારક ન હોવાથી કોર્ટે અરજી ફગાવી

જુગાર ડ્રાઇવના મેસેજનો આધાર લઇને બેંક ખાતા ફ્રીઝ કર્યા બાદ અનફ્રીઝ કરવા માટે તોડ કરવાના ગુનામાં જેલ હવાલે થયેલા સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટે ૩૦ દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી…

Breaking News
0

જૂનાગઢ મનપાની પ્લાસ્ટિક ડ્રાઇવ, ૮ કિલો પ્લાસ્ટિક ઝડપાયું : ૧૮ વેપારીઓ પાસેથી ૧૪,૭૦૦નો દંડ વસુલ્યો

જૂનાગઢમાં ૧૨૦ માઇક્રોનથી નીચેની જાડાઇ વાળા પ્લાસ્ટિકના ઝભલા વાપરવા ઉપર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધ મૂકાયો છે. તેમ છતાં અનેક વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાનો વપરાશ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે…

Breaking News
0

હારીજ ગામે પોલીસ કર્મી દ્વારા પત્રકારને મારમાર્યાના બનાવને લઈને જૂનાગઢ ખાતે પત્રકાર એકતા સંગઠન દ્વારા પોલીસના દમન વિરૂધ્ધ આવેદનપત્ર પાઠવાયું

ગત તારીખ ૧-૬-૨૦૨૪ને શનિવારે હારીજ ખાતે ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતા વિનોદ ઠાકરને મારામારીના બનાવની ઘટનાની માહિતી લેવા હારીજ પોલીસ સ્ટેશનને ગયેલ ત્યારે હારીજ પોલીસ સ્ટેશનને ફરજ બજાવતા પોલીસ…

Breaking News
0

જનાવર સાથે બાઈક ટકરાતા જૂનાગઢના વૃધ્ધનું મૃત્યું

જનાવર આડુ આવતા તેની સાથે બાઈક ટકરાતા ગંભીર ઈજા થવાથી જૂનાગઢના વૃધ્ધનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં બિલખા રોડ…

Breaking News
0

દુકાન પાસે ફટાકડા ફોડવા મુદ્દે વેપારીને માર માર્યો

માળીયાહાટીના તાલુકાના ચોરવાડ પાસેના આછીદ્રા ગામે રામ મંદિર પાસે રહેતા અને પાન બીડીની દુકાન ધરાવતા રાજેન્દ્રગીરી કેશવગીરી અપારનાથી મંગળવારે બપોરે તેમની દુકાને હતા ત્યારે તેમની દુકાન સામે કેટલા લોકો ફટાકડા…

Breaking News
0

માનપુર ગામે ફરિયાદનો ખાર રાખી સામસામો હુમલો : ત્રણને ઈજા

મેંદરડા તાલુકાના માનપુર ગામે ફરિયાદનો ખાર રાખી સામસામો હુમલો થતા ૩ વ્યક્તિને ઈજા થઈ હતી. માનપુર ગામે રહેતા ભાયાભાઈ ઉર્ફે ભાવેશભાઈ કરસનભાઈ કટારીયાના મોટાભાઈ રમેશભાઈએ ગામના નાથાભાઈ હરિભાઈ સોંરદવા સામે…

Breaking News
0

ભેસાણના ઉમરાળીનો યુવાન વિદેશી દારૂની ૮ બોટલ સાથે ઝડપાયો

ભેસાણ તાલુકાના ઉમરાળી ગામે રહેતા મનસુખભાઈ મેઘજીભાઈ ધરાજીયાના રહેણાંક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મકાનની ઓસરીમાંથી રૂપીયા ૮૦૦ની કિંમતના વિદેશી દારૂની નાની ૮ બોટલ કબ્જે કરી હતી અને મનસુખને…

Breaking News
0

અબ કી બાર કિસકી સરકાર ?

એકઝીટ પોલ સદંતર ખોટા સાબીત થયા: એનડીએ- ઈન્ડીયા વચ્ચે ભારે રસાકસી બપોરે ૧ર.૦૦ કલાકની સ્થિતિએ એનડીએને ર૯૧ – ઈન્ડીયાને ર૩૮ અને અન્યને ૧૪ બેઠકો મળી રહી છે : ઉત્તરપ્રદેશમાં ભાજપને…

Breaking News
0

જૂનાગઢ લોકસભાની બેઠક પર ભાજપનો ભવ્ય વિજય રાજેશ ચુડાસમાએ જીતની હેટ્રીક મારી: ૧.૩૧ લાખ મતની લીડથી આગળ

જૂનાગઢ લોકસભાની બેઠક પર ભાજપનાં રાજેશ ચુડાસમા ત્રીજી વખત જીતીને હેટ્રીક કરવા જઈ રહયા છે. આ લખાય રહયું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ ૧૯ રાઉન્ડનાં અંતે ભાજપનાં રાજેશ ચુડાસમાને પ,૬૪,૩૯૧…

Breaking News
0

પોરબંદરમાં અર્જુન મોઢવાડીયાનો જવલંત વિજય

પોરબંદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના અર્જુનભાઇ મોઢવાડીયાને ૧,૧૧૦૦૦ મતની મળી ચુકી છે. અર્જુન મોઢવાડીયાને૧,ર૬,પ૩૧ અને કોંગ્રેસના રાજુભાઇ ઓડેદરાને ૧પ,૬ર૭ મત મળ્યા છે. પોરબંદર વિધાનસભાની બેઠક પર ૧૭ રાઉન્ડની મતગણતરી…

1 90 91 92 93 94 1,396