મુળ ગઢાળી(ગીર) હાલ જૂનાગઢ નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી દયાશંકરભાઈ આણંદભાઈ દવે(ઉ.વ.૮પ) તે રમણીકભાઈ તથા રાજેશભાઈ અને ઉલ્લાસબેનના પિતાનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર જી મે…
ચૂંટણી લડતા ઉમેદવાર કરતા નેતાગીરી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા મતદારને કરાતી હાંકલ લોકસભાની ચૂંટણી ર૦ર૪નો જંગ બરાબરનો જામ્યો છે. ચૂંટણી માટેના બે તબક્કા યોજાઈ ગયા છે અને બાકીના તબક્કાનું મતદાન…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે સમાજને પ્રેરણારૂપ એક બનાવ બન્યો હતો. જેમાં જુના ભાડુતે એક રૂપિયો પણ પાઘડી ન લીધા વિના જગ્યા તેના માલિકને સોંપી દીધી હતી અને સાથે જ કોમી એકતાનું…
જૂનાગઢ શહેર સહિત સોરઠવાસીઓને એક અઠવાડીયું સખ્ત ગરમીનો સામનો કરવો પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. ઉનાળાના આ દિવસોમાં ચૈત્ર માસના દનૈયાનો પ્રારંભ થયો છે અને છેલ્લા ૧પ દિવસથી…
છેલ્લા બે દિવસથી ભારે પવન ફુંકાવાના કારણે ગિરનાર રોપવે સેવા બંધ રાખવામાં આવી છે અને આજે ત્રીજા દિવસે પણ સાનુકુળ વાતાવરણ ન હોવાના કારણે રોપવે સેવા આજે પણ બંધ રહી…
જૂનાગઢમાં દોમડીયા વાડી ખાતે રવિવારે સવારે ૧૦થી ર દરમ્યાન વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જાણીતી એચસીજી હોસ્પિટલ રાજકોટ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સંસ્કૃતિ સમાજ, દોમડીયા વાડી જૂનાગઢ…
માંગરોળ પંથકમાં પાઈપ અને તલવાર વડે હુમલાનો બનાવ બનવા પામેલ છે અને ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ફરિયાદી હનીફભાઈ ઈબ્રાહીમભાઈ ચાંદા(ઉ.વ.૪૦) રહે. કલતપર…