Author Abhijeet Upadhyay

Breaking News
0

થાપલા ગામે સીમ વિસ્તારમાં મકાનમાં જુગારની કલબ ઉપર દરોડો : છ ઝડપાયા

માણાવદરના થાપલા ગામે સીમ વિસ્ત્રમાં વૃધ્ધ દ્વારા તેના મકાનમાં જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે જુગારની કલબ ઉપર દરોડો પાડી જુગાર રમતા માણાવદર પંથકના છ શખ્સોને પ૩,૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી જુગાર…

Breaking News
0

કેશોદમાં હોર્ન વગાડવા મુદ્દે બોલાચાલી થયા બાદ એસટી ડ્રાઇવર ઉપર બેનો લાકડી વડે હૂમલો

કેશોદ એસટી ડેપોના બસ ડ્રાઈવર એસટી બસ ચલાવી રહ્યાં હતાં ત્યારે રસ્તાં વચ્ચે ગાય ઉતરતાં બસનું હોર્ન વગાડતાં ૨ શખ્સોએ લાકડી વડે બસનો કાચ તોડી નાંખી ડ્રાઈવર ઉપર હુમલો કરતાં…

Breaking News
0

બૂટલેગરો ઉપર તવાઈ : દારૂના ૬ કેસ : ૩ શખ્સ ઝડપાયા, ૩ ફરાર

જૂનાગઢમાં પોલીસે દરોડા પાડી બૂટલેગરો ઉપર તવાઈ બોલાવી હતી. એ ડિવિઝન પોલીસે દોલતપરાના નેમીનાથનગરમાં રહેતા જયેન્દ્ર ઉર્ફે જયલો મંગળભા જાડેજાના રહેણાંક મકાનમાંથી રૂપિયા ૧૮૦૦ની કિંમતનો દેશી દારૂ બનાવવાનો આથો, પંચેશ્વરમાં…

Breaking News
0

અશક્તિથી શરીર નબળું પડી જતા બસ સ્ટેશનના પાર્કિંગમાં યુવકનું મોત

તાલાલાના સીદીવાડામાં રહેતા અને રખડતું ભટકતું જીવન પસાર કરતાં અબ્બાસભાઈ ગુલુભાઈ મકવાણા(ઉ.વ.૩૫)ને ખોટી આદતોના કારણે શરીર નબળું પડી જતા અને અશક્તિના કારણે શનિવારે જૂનાગઢના એસટી બસ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં તેમનું…

Breaking News
0

નાનીખોડિયારમાં જુગાર દરોડો, ૪ મહિલા સહિત ૭ શખ્સ ઝબ્બે

મેંદરડા પંથકના મોટી ખોડીયાર ગામે બી.એસ.એન.એલના ટાવર પાસે જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી અને ૭ ને ઝડપી લઈ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી શક્તિપીઠ ચેરી. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પમાં ૨૫૦ દર્દીઓએ લાભ લીધો

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તા.૯-૬-૨૪ના રોજ ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢ ખાતે આણંદની શંકરા આઈ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો દ્વારા નેત્ર, જામર, મોતિયો,…

Breaking News
0

આરોગ્ય સચિવની જૂનાગઢ સિવીલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સરપ્રાઈઝ ચેકિંગ : જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા

કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ જૂનાગઢની સિવિલ હોસ્પિટલની ફરીયાદોની છેલ્લા ઘણા સમયથી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જૂનાગઢના ધારાસભ્ય દ્વારા પણ અગાઉ ઘણીવાર સિવિલ હોસ્પિટલ અને કોલેજની મુલાકાત લેવામાં આવી…

Breaking News
0

આગામી સમયમાં ઘરે-ઘરે જઈને સરકારી અનાજ એકત્રિત કરી અને ગોડાઉનો, આટા મિલો અને માર્કેટિંગ યાર્ડમાં બારોબાર અનાજ વેચતા તત્વો સામે તવાઈ

જિલ્લા કલેકટરની સરકારી અનાજના બરોબર વેચાણ બાબતે કડક કાર્યવાહી : જિલ્લા કલેકટરશ્રીની સૂચના અનુસાર પ્રાંત અધિકારી તથા તેમની ટીમે સરકારી અનાજનો મોટો જથ્થો પકડ્યો : અંદાજે રૂ. પ.૪૪ લાખનો અનાજનો…

Breaking News
0

ગત વર્ષે ઘરમાં પાણી ઘુસ્યા હતા : ચોમાસુ આંબી ગયું છતાં વોર્ડ નં.૧ના ૩ વોકળાની સફાઇ થઇ નથી

વોકળાની સફાઇનો અભાવ ફરી અહીંયા તબાહી સર્જે તેવી સ્થાનિકોને ભીતિ જૂનાગઢ શહેરના વોર્ડ નંબર ૧ના વિવિધ વિસ્તારોમાં ત્રણેક વોકળા આવેલા છે. આ વોકળાની સફાઇ હજુ પણ કરવામાં આવી નથી. ગત…

Breaking News
0

ગણેશ કેસમાં પકડાયેલા ૧૦ આરોપીની ફરીયાદીની સમક્ષ ઓળખ પરેડ કરાવાઈ

જૂનાગઢ જીલ્લા અુનુસુચિત જાતિના પ્રમુખના પુત્ર સંજય રાજુભાઈ સોલંકીનું અપહરણ, હત્યાની કોશિષ સહિતના ગુનામાં પકડાયેલા અજાણ્યા ૧૦ આરોપીઓની ફરિયાદી સમક્ષ ઓળખ પરેડ કરાવવામાં આવી હતી. તેમજ આ કેસમાં આોરપીના રિમાન્ડ…

1 86 87 88 89 90 1,395