જૂનાગઢ ક્રાઈમ બ્રાંચમાં ખુબ જ સુંદર કામગીરી બજાવનારા પોલીસ ઈન્સ્પેકટર આર.સી.કાનમીયાની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા ગઈકાલે બદલીનો હુકમ જારી કરવામાં આવેલ હતો. અત્રે ઉલ્લેખનીય…
ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે ૪પ બીનહથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતાં વાઢેર હિતેષકુમાર દાદુભાઈને બનાસકાંઠા ખાતે મુકવામાં આવેલ છે. #saurashtrabhoomi #media #news…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા ભૂતકાળના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ…
માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મંદિરોની પવિત્ર જળ અને માટી એકત્રણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માંગરોળની અતિ પૌરાણીક જે નરસી મહેતાના ઈતિહાસ સાથે સંકળાયેલ ગોમતી વાવનું પવિત્ર…
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જૂનાગઢ જીલ્લા કોંગ્રેસના ચેરમેન મનીષભાઈ નંદાણીયા અને ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં થયેલ ઉપજ પેટ્રોલ પંપ ઉપર લઈ જઈ પેટ્રોલ-ડીઝલ ખરીદીને ભાવ વધારા મુદે વિરોધ પ્રદર્શન…
જૂનાગઢ સહિત રાજયભરમાં દિવસે-દિવસે કોરોનાનાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ શહેરમાં ગઈકાલે સાંજના છ કલાક સુધીમાં કોરોનાનાં વધુ એક સાથે ૭ કેસો આવતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી…
ગુજરાત રાજયના ગૃહ વિભાગે પોલીસ વિભાગમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઘટાડવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે પાંચ વર્ષ સુધીની સજા ધરાવતા ગુનાઓની તપાસ પોલીસ કોન્સ્ટેબલ પણ કરી…