ગુજરાત આત્મનિર્ભર પેકેજ અન્વયે રહેઠાણના વીજ ગ્રાહકોને વીજ બિલમાં રાહત આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. માસીક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેઠાણ વીજ ગ્રાહકોને રાહતરૂપ એક…
જૂનાગઢ શહેરમાં ઠેક-ઠેકાણે રસ્તાઓ જુદી-જુદી કામગીરી અંતર્ગત ખોદી નાંખવાનાં કારણે સમગ્ર શહેર અને આસપાસ બહારગામથી આવતાં વાહન ચાલકોને પણ મુશ્કેલીજનક પરિસ્થિતિ સર્જાતી હોય છે. ઘણીવાર તો એવું બને છે કે…
મોરારીબાપુ, આખુ જૂનાગઢ આજે હતભ્રમ છે. આપ જૂનાગઢ આવો અમારે આપને અસલ સ્વરૂપમાં જાવા છે. અમો રામનું નામ જપવાનું શરૂ કર્યુ છે અદભૂત સંતને જાવા માંગીએ છીએ. આ શબ્દો છે…
છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓખા પીજીવીસીએલની અંડરમાં આવતા ઓખા બેટ આરંભડા સુરજ કરાડી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લગભગ વીસથી પચ્ચીસ હજાર રહેણાંક વિસ્તારના કનેક્શન છે અને લગભગ એક હજાર આસપાસ કોમર્શિયલ કનેક્શન…
હિન્દુ યુવા સંગઠનનાં પ્રમુખ મહેશભાઈ બારૈયા તથા ઉપાધ્યક્ષ સંદિપભાઈ, સંગઠન મંત્રી શૈલેશસિંહ રાજપુત વગેરે આગેવાનો દ્વારા ઉનામાં ચાઇનાનાં સામાનનો સંપૂર્ણ બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુની ખરીદી કરવા માટે લોકોને જાગૃત કરવા…
દ્વારકામાં પરમ પૂજ્ય મોરારીબાપુ સાથે સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં દ્વારકાનાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ધસી આવી અશોભનીય વાણી વર્તન કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો તેને માંગરોળ ત્રીપાંખ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર મથક ખનીજ ચોરી માટે હવે કુખ્યાત બની રહ્યું છે. કલ્યાણપુર તાલુકામાં અવારનવાર ઝડપાતી ખનીજચોરીમાં સ્થાનિક તંત્રની બેદરકારી તથા ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી બની રહી છે.…
સેવાને કોઈ નાત જાત કે પક્ષ હોતો નથી એવી સેવા ભાવના સાથે જૂનાગઢ શહેરમાં છેલ્લા ૨૫ વર્ષથી સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી શક્તિપીઠમાં આચાર્ય તરીકે અને અખંડ રામધૂન મંડળમાં સેવા…