Browsing: Breaking News

Breaking News
0

માંગરોળનાં નવા બસ સ્ટેશન નજીકથી ૩ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

માંગરોળ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એન.આર.વાઢેર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માંગરોળનાં નવા બસ સ્ટેશન નજીક દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી આશીષભાઈ રમેશભાઈ જાદવએ પોતાના હવાલાવાળી મોટરસાયકલ હીરો હોન્ડા…

Breaking News
0

આજે જૂનાગઢ શહેરમાં વધુ ૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર જીલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાની ઝડપ વધી રહી છે. હવે દરરોજનાં સરેરાશ બે થી ત્રણ કેસ બહાર આવી રહયા છે. આજે જૂનાગઢ શહેરમાં કોરોનાનાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં…

Breaking News
0

ગિરનાં વનરાજાની યોગ મુદ્રા…

ગઈકાલે ર૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં યોગ દિન બનાવવામાં આવ્યો હતો. ભારત સહીત સમગ્ર વિશ્વમાં યોગ કરવામાં આવ્યો હતો. ઉપરોકત પ્રસ્તુત સ્વીરમાં ગીર જંગલમાં વનરાજાઓએ પણ જાણે…

Breaking News
0

જૂનાગઢમાં મોરારીબાપુના સમર્થનમાં સાધુ સંતો અને સર્વપક્ષીય આગેવાનોની બેઠક : હુમલાના બનાવને વખોડી કાઢી આજે અપાયું આવેદનપત્ર

જૂનાગઢમાં મોરારીબાપુનાં સમર્થનમાં સાધુ-સંતો અને સર્વપક્ષીય આગેવાનોની એક મિટીંગ યોજાઈ હતી અને તેઓ ઉપર થયેલાં હુમલાનાં બનાવને વખોડી કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજરોજ સરકારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવી રહેલ…

Breaking News
0

સમગ્ર સોરઠમાં મેઘાનું હેત, વાવણીલાયક વરસાદ : જૂનાગઢમાં બે ઈંચ

જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે સવારથી જ વાતાવરણમાં પરીવર્તન થયું હતું એક તો સૌથી લાંબો દિવસ હતો તેમજ સૂર્યગ્રહણ પણ હોય તેની અસર જાવા મળતી હતી. દસ વાગ્યા બાદ કાળા…

Breaking News
0

જૂનાગઢ પોલીસની સહહૃદયતા : યુવાનનું પરીવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા…

Breaking News
0

માંગરોળ : પીજીવીસીએલનાં ધાંધીયાથી શહેરીજનો ત્રસ્ત

માંગરોળ પીજીવીસીએલનાં ધાંધીયાથી શહેરીજનો ત્રસ્ત બન્યાં છે. માંગરોળમાં નાગદા ફીડરમાં સામાન્ય ફોલ્ટને પગલે અડધા શહેરની લાઈટ બંધ કરતા સ્થાનીક રહીશો, વેપારીઓ અને વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા પીજીવીસીએલનાં એક્ઝકયુટીવ ઈજનેરને ધારદાર…

Breaking News
0

માણાવદરનાં લીંબુડાનાં વેપારી ઉપર છરી વડે હુમલો

માણાવદર તાલુકાનાં લીંબુડા ગામનાં કાલા-કપાસનો વેપાર તથા દલાલીની કામગીરી કરતાં વેપારી રમેશભાઈ ગોરધનભાઈ સવસાણી (ઉ.વ. પ૯)ને બે અજાણ્યા શખ્સોએ રસ્તો પુછવાનાં બહાને નજીક આવી અચાનક છરી વડે હુમલો કરતાં લોકોએ…

Breaking News
0

કેશોદનાં બામણાસા(ઘેડ) અને આજુ બાજુના ઘેડ પંથકમાં થયેલી હોનારતને આજે ૩૭ વર્ષ પૂર્ણ થયા

વંથલી – શાપુરની જળહોનારતને આજે ૩૫ વર્ષ પૂર્ણ થઇ રહયાં હોય આજે પણ કેશોદનાં બામણાસા સહિતના ઘેડ પંથકમાં આ ભયાનક યાદ લોકોને કંપાવી જાય છે. ૭૦ ઇંચ જેટલો વરસાદ પડતાં…

Breaking News
0

કેશોદના નાની ઘંસારી ગામે મકાન ધરાશાયી, શ્રમિક પરિવાર બન્યો લાચાર

કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના દેવાયતભાઈ માધાભાઈ મકડીયા પોતાના પરિવાર માટે રહેવા ઘર ન હોય પિતાથી અલગ રહેતો હોય પ્લોટ વિસ્તારમાં તેમના પિતાના દેશી મકાનમાં રહે છે. હાલમાં વરસાદના કારણે…