Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં બિનજરૂરી કામ સિવાય નિકળતાં ર૦ જેટલાં લોકો સામે કડક કાર્યવાહી

કોરોના વાયરસની મહામારીનાં સમયમાં રાત્રીનાં ૧૦ થી સવારનાં પ વાગ્યા સુધી રાત્રી કર્ફયુનો અમલ કરવા અને જાહેરનામાનો ભંગ કરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દરસિંહ પ્રતાપસિંહ પવાર…

Breaking News
0

જૂનાગઢમાં અજંટા ટોકીઝ પાસેથી પૈસાની લુંટ કરતાં ફરીયાદ

જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે રેલ્વે સ્ટેશન રોડ શ્રીનાથનગર નજીક રહેતાં હસમુખભાઈ વલ્લભભાઈ ચોવટીયાએ પોલીસમાં આ કામનાં આરોપી મેરાજશા ઉર્ફે ગભરૂ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ…

Breaking News
0

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા અદાલતમાં જસ્ટીસ એ.એસ.સુપેહીયાને વહીવટી કામગીરી સોંપાઈ

ગુજરાત રાજયની ર૪ જિલ્લા અદાલતોમાં વહીવટી કામગીરી કરવા માટે ચીફ જસ્ટીસ દ્વારા ન્યાયાધીશોને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અદાલતોમાં ઓનરેબલ જજ તરીકે જસ્ટીસ એ.એસ.સુપેહીયાને સુપરસેશનના…

Breaking News
0

ભેંસાણનાં ખંભાળીયા ગામે મારી નાંખવાની ધમકી આપતાં સામસામી ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં ખંભાળીયા ખાતે રહેતાં દાનાભાઈ ખોડાભાઈ સોલંકીએ પોલીસમાં આ કામનાં આરોપી રાકેશ હીંમતભાઈ સોલંકી તથા કૌશીક હીમંતભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદીને…

Breaking News
0

રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની ૧૭ બેઠકો માટેની ચૂંટણી જાહેર, ગરમાવો

રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકનાં ડિરેકટર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું છે કે, બેંકની ચૂંટણી જાહેર થઈ છે. ૧૭ બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામુ બહાર પડયું છે. ખેડૂતોનાં હિતમાં કાર્યરત બેંકની ૧૭…

Breaking News
0

કેશોદ પ્રેસ કલબનાં હોદેદારોની બિનહરીફ વરણી

કેશોદ પ્રેસ ક્લબની બે વર્ષ પહેલા રચના કરવામાં આવી હતી ત્યારે પ્રેસ કલબના હોદેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રેસ કલબના પ્રમુખ તરીકે ગોવિંદ હડિયાની સર્વાનુમતે બિનહરીફ વરણી…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડામાંથી કોરોના પોઝીટીવના ૩ કેસ સામે આવ્યાં

સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓ કરતા ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની સંક્રમણની રફતાર ધીમી જોવા મળી રહી છે તેમ છતાં જીલ્લામાંથી નિયમિત કોરોનાના કેસો મળી રહયા છે. છેલ્લા બે દિવસથી જીલ્લામાં એક પણ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં અનલોક-૨ના દિશાનિર્દેશો જાહેર કરાયાં

ગીર સોમનાથ જીલ્લામાં અનલોક-૨ માટે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે જરૂરી છુટછાટ સહિત તકેદારીના ભાગરૂપે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં આવેલ ઓડીટોરીયમ, ટાઉનહોલ, પાર્ટીપ્લોટ, લગ્નવાડી, સ્વીમીંગ…

Breaking News
0

પ્રભાસપાટણ અને સુત્રાપાડામાંથી પાના ટીંચતા ૧૦ શકુનીઓ ઝડપાયા

પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનના સતીષભાઇ ગોહીલ, મહેશભાઇ સહીતના પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન રામવાડી બહારના ભાગે જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડતા નવનીત અરજણભાઇ બામણીયા, સુબા મહમદભાઇ મન્સુરી, રમેશ વીજયભાઇ જાની,…

Breaking News
0

વેરાવળ પ્રાંત અધિકારીએ બીનખેતી પરવાનગી મેળવવા કરેલ ખોટા સોગંદનામા બદલ માણાવદરના શખ્સ સામે ફરીયાદ નોંધાવી

વેરાવળમાં ૬૦ ફૂટ રોડ ઉપરથી લગડી જેવી કિંમતી જમીનને સાત વર્ષ પૂર્વે બીનખેતી કરવા સમયે અરજીકર્તા મુળ માણાવદરના શખ્સે ખોટું સોગદનામું કરી જમીન અંગે કોઇપણ પ્રકારનો રેવન્યુ કે ન્યાયીક કોર્ટમાં…