જૂનાગઢ તાલુકાનાં સરગવાડા ખાતે રહેતાં સતીષભાઈ ઘુઘાભાઈ હરણએ પોલીસમાં આ કામનાં આરોપી બધાભાઈ ગોગનભાઈ, સંદીપભાઈ બધાભાઈ, સાગરભાઈ બધાભાઈ, રાંભીબેન બધાભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં…
અષાઢ સુદ તેરસ શુક્રવાર તા. ૩-૭-ર૦ર૦ના દિવસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થશે જે પાંચ દિવસ ચાલશે. અષાઢ વદ બીજને મંગળવાર તા. ૭-૭-ર૦ર૦ સુધી બહેનો આ વ્રત રાખશે. સવારે વહેલા ઉઠી…
ત્રણ મહિના બાદ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં હવે એક આશાનું કિરણ દેખાઇ છે કેમ કે, અહીં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર રીતે ઘટાડો નોંધાઇ રહ્યો છે. મુંબઇના મ્યુનિસિપલ કોર્પોરેશને…
કેશોદ શહેરી વિસ્તારમાં તુટેલા રોડ રીપેરીંગ કરવામાં આવી રહયા છે તે રોડ એસ્ટીમેટ મુજબ કામગીરી કરવામાં આવે તેવી માંગણી સાથેની રજૂઆત કરવા માટે યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ સહીતના હોદેદારો…
કેશોદ શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લેવાયેલ પગલાં છતાં સંક્રમણથી કોરોના પોઝીટીવ કેસ નોંધાવાની ચેઈન તુટતી નથી જેના કારણે સમયાંતરે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા જ કરે છે. આજે વધુ…
જૂનાગઢ-જાષીપરાનું શ્રી બાજ ખેડાવળ બ્રાહ્મણ યુવક મંડળ નામનું ચેરીટી કમિશ્નર જૂનાગઢની કચેરીમાં રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટમાં વર્ષ ર૦૦૦થી લઈ આજ સુધી જે વ્યકિતઓ ટ્રસ્ટી છે. તેમાંથી મોટાભાગનાંની ઉંમર પ૦…
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલ ૨૬ દર્દીઓ પૈકી ૨ દર્દીઓ સ્વસ્થ થઇ જતા બંન્નેને રજા આપવામાં આવી હતી. તો બીજી તરફ જૂનાગઢ જીલ્લાનાં માળીયાહાટીના બુધેચા ગામનો ૨૩ વર્ષીય…
કોવીડ-૧૯નું સંક્રમણ અનલોકમાં વધી રહયું હોવા છતાં લોકો ગંભીર બેદરકારી દાખવી હરતા ફરતા હોવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટકોર કરી હતી. તેમ છતાં વેરાવળ-સોમનાથ ભૂમિ ઉપર વસતા લોકો કોરોનાની ગાઇડલાઇન્સ…
જૂનાગઢનાં નરસિંહ મહેતાનાં ચોરા પાસે રહેતાં સુરેશભાઈ લક્ષમણભાઈ જેઠવા પોતાના ઘર પાસે ચાલીને જતા હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ પડી જતાં તેમને પ્રથમ જૂનાગઢ અને બાદમાં રાજકોટ સિવિલમાં સારવાર…