જૂનાગઢ તાલુકાનાં સરગવાડા ખાતે રહેતાં સતીષભાઈ ઘુઘાભાઈ હરણએ પોલીસમાં આ કામનાં આરોપી બધાભાઈ ગોગનભાઈ, સંદીપભાઈ બધાભાઈ, સાગરભાઈ બધાભાઈ, રાંભીબેન બધાભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં…
પ્રભારી અમરેલી જીલ્લાનાં પ્રભારી ભાજપનાં ભરતભાઈ ગાજીપરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જણાવેલ છે કે સમગ્ર ભારત દેશમાં પ્રત્યેક નાગરીકની પુખ્ત ઉંમર થાય ત્યારે તેની મિલકત અંગેનું કાર્ડ, લીસ્ટ કે…
ગુજરાતભરમાં દરરોજને માટે કોરોનાનાં કેસોનો સતત વધારો થઈ રહયો છે અને ગુજરાત રાજયનાં તમામ જીલ્લાઓમાં પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ બની રહી છે ત્યારે સોરઠનાં જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ કોરોનાનાં…
કોડીનાર તાલુકાનાં દેવડી ગામે ગ્રામ પંચાયતની જમીનનાં મુદ્દે ગઈકાલે મોડી રાત્રે ધીંગાણું થતાં આ ધીંગાણામાં ઘવાયેલાં પ્રૌઢનું જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી…
જામકંડોરણા તાલુકામાં ધીરે ધીરે કોરોનાનો પગપેસારો દિવસેને દિવસે વધતો જાય છે. તંત્રની તમામ જહેમત બાદ પણ જામકંડોરણામાં ૧૦ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયા છે. વૈભવનગર ગામના એક જ પરિવારના ૪ કેસ સાથે…
સમગ્ર ભારતમાં કોરોના વાયરસનાં કારણે લોકોની હાલત અત્યંત દયાજનક બનવા પામી છે. ત્યારે શિક્ષણની કામગીરી પણ ખોરંભે ચઢી જવા પામી છે. આ સંજાગોમાં ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા રાજયની તમામ…