કોરોના સંક્રમણને રોકવા સાથે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદ ઉકાળા વિશેષ ઉપયોગી છે. તાજેતરમાં ચોરવાડ ખાતે કેમ્પ યોજી એક હજારથી વધુ લોકોને રોગપ્રતિકારક ઉકાળાનું વિતરણ કરાયું હતું. સરકારી આયુર્વેદિક…
ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસુતિની સેવા ૨૪ કલાક કાર્યરત છે. હાલ લોક ડાઉન દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના સગર્ભા મહિલાઓની સારવાર અને સ્વસ્થ બાળકના જન્મ માટે આરોગ્ય વિભાગ દ્વારા સફળ કામગીરી…
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા કોવિડ ૧૯ પછી ઉચ્ચ શિક્ષણમાં માનવ સંસાધન વિકાસ શિર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી ૪૨૩૬ રજિસ્ટ્રેશન થયા…
ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતામાં રોયલ્ટી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં હીરેન પી.સંડેરાએ પોલીસમાં આ કામનાં આરોપી હાજર નહીં મળી આવનાર ભીખાભાઈ ઉર્ફે ભીખા બાંડા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ…
રાજયનાં પોલીસ તંત્રમાં બદલીનો દોર શરૂ થયો છે જે સંદર્ભમાં અમદાવાદ એસીબી ખાતે ફરજ બજાવતા પીઆઈ આર.જી. ચૌધરીની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે જયારે શ્રીમતિ એસ.એન. રાઠોડની પોલીસ અકાદમી…
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૦નું પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. ધો. ૧૦નું પરિણામ ૬૦.૬૪ ટકા આવ્યું છે. જે ગત…
તા.ર-૬-ર૦ મંગળવારનાં રોજ ભીમ અગિયારસનાં સપરમા દિવસે આ વર્ષે મેઘરાજાનું આગમન થયું હતું. એક તકે ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે અનેક વિસ્તારોમાં હળવાથી ભારે અને મધ્યમ વરસાદ પડ્યો…
જૂનાગઢમાં ગઈકાલે સામાન્ય વરસાદ વરસતાં જ જયશ્રી રોડ ઉપર ગટરનું કામ ચાલુ હોય અહીંયા ભુવા પડતાં રાહદારીઓ ઉપર અકસ્માતનું જાખમ તોળાઈ રહેલ છે. કોઈ દુર્ઘટના બને તે પહેલાં આ બિસ્માર…
ગઈકાલથી દેશના પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા હતા. ગઈકાલે સવારે ભાવિકો સાથે મેઘરાજા પણ મહાદેવને જળાભિષેક કરવા આવ્યા હોય તેમ સવારે મંદિર ઉપર હેત વરસાવ્યું…