મેંદરડા-વંથલી રોડ ઉપર આવેલાં ગામ ખોરાસા (આહિર) ગામે આવેલ શ્રી રામાનુજ સંપ્રદાયનાં સુપ્રસિધ્ધ શ્રી વેંકટેશ દેવસ્થાન કે જેમને લોકો મીની તિરૂપતિ તરીકે માને છે તેવા આ દેવસ્થાન ખાતે લોકોની શ્રધ્ધા…
સુપ્રસિદ્ધ યાત્રાધામ જગત મંદિર એવા દ્વારકાધીશના દર્શન છેલ્લા અઢી માસના લોકડાઉનના કારણે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા જે ગઈકાલથી પૂર્વવત્ શરૂ કરાયા છે. જેનો લાભ પ્રથમ દિવસે સ્થાનિક તથા…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં સોમવારે વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસ્યો હોવાના વાવડ છે. ભાણવડના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ થી ચાર ઈંચ સુધીનો વરસાદ પડ્યો હોવાનું પણ જાણવા મળેલ છે. આ…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો.૧૦ની પરિક્ષાનું પરિણામ આજરોજ જાહેર થયું છે ત્યારે જૂનાગઢ સહિત રાજયનાં ધો.૧૦નાં વિદ્યાર્થીઓમાં આનંદનું વાતાવરણ સર્જાયું છે બોર્ડનું…
જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરતાં જણાવેલ છે કે જૂનાગઢ શહેરમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે આ રસ્તો બિસ્માર તથા અંદાજે રૂ.૧૦ કરોડનાં ખર્ચે રિપેરીંગ…
વિસાવદર ખાતે રહેતાં વિનુભાઈ મોહનભાઈ પટોળીયા એ પોલીસમાં આ કામનાં આરોપી લઘારાભાઈ, નીલેશભાઈ, મનિષાબેન વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી તથા આરોપીઓને ખેતરમાં જવાનો રસ્તો…
માંગરોળનો ઘનકચરો મકતુપુર ગામની સીમમાં ઠાલવવાના પ્રશ્ને ન્યાયિક લડતના ભાગરૂપે ગ્રામજનોએ હાઈકોર્ટમાં જવા તૈયારી આરંભી છે. સાથે જ કલેક્ટરને આવેદન પાઠવી અહીં કચરો ડમ્પિંગ થાય તો ગામડાની જમીન અને માલઢોર…
ગીરગઢડા પંથકમાં ગઈકાલે અનરાધાર છ ઇંચ વરસાદ થતા ધરતીપુત્રોને ભારે નુક્સાન થયું હતું. થોડા સમય પહેલા તીડથી પછી વાવાઝોડાની અસરથી ભારે પવન ફૂંકાતા નુકસાન થયું અને હવે ભારે વરસાદ વરસતા…