કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી દેશને બચાવવા તંત્ર દ્વારા લોકડાઉનનું ઉત્તમ પગલું ભર્યું છે. પણ લોકડાઉનનાં કારણે અનેક પરિસ્થિતિઓનું નિમાર્ણ થયું છે. લોકડાઉન થતા લોકોનાં ધંધા/રોજગાર અંદાજે બે મહિના…
કોરોના વાયરસ સમયગાળા દરમ્યાન વિવિધ મોરચા ઉપર સેવારત મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હવે ત્રણથી ચારગણી સસ્તી અને અજોડ ગુણવત્તાયુક્ત પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ બનાવવાનું શરૂ કર્યું છે. આ કિટ આંતરરાષ્ટ્રીય…
વંથલી-કેશોદ હાઈવે રોડ ઉપર પેટ્રોલપંપ પાસે ગઈકાલે બુધવારે સાંજના સુમારે કેશોદથી જૂનાગઢ બાઈક ઉપર આવી રહેલાં પતિ-પત્નિને અજાણ્યા બે શખ્સોએ આંતરી કુહાડીનાં ઘા ઝીંકી બંનેની હત્યા કરી નાંખી હતી. આ…
જયારથી લોકડાઉન અમલમાં આવ્યું છે ત્યારથી લોકોનાં સામાજીક પ્રસંગો, લગ્ન પ્રસંગો, પાર્ટી, મેળાવડા અને દરેક ધર્મનાં લોકોનાં તહેવારોની ઉજવણી, દેવ દર્શન, મંદિરો તેમજ ભણતરથી માંડીને ગણતર સુધીનાં અનેક ધામોને આજે…
જૂનાગઢ શહેર ગ્રીન ઝોનમાં હોવાથી પાન-બીડી-તમાકુનાં હોલસેલ વેપારીઓને વેપાર-ધંધો કરવાની છુટ અપાયેલ પરંતુ પાન-બીડી-તમાકુની કેબીનો જ ખુલેલ પરંતુ હોલસેલ વેપારીઓએ પોતાની દુકાનોનાં શટરો બંધ જ રાખતાં માલ-સામાનની ભારે અછત જાવા…
ગ્રીનઝોનમાં રહેલા જૂનાગઢમાં લોકડાઉન-૪ દરમ્યાન અપાયેલી છૂટછાટોને પગલે કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. લોકડાઉન ૧-ર-૩ દરમ્યાન જૂનાગઢ શહેરમાં કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં રહય હતો પરંતુ લોકડાઉન-૪માં અપાયેલી છૂટછાટને પગલે…
કોરોનાની મહામારીના કારણે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લાગું કરવામાં આવ્યું છે. લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા ધંધા-ઉદ્યોગ દુકાનો અને ઓફિસો અને ખોલવાની છૂટછાટ આપવામાં આવી…
હિંદ મહાસાગરની નીચે આવેલી વિશાળ ટેકટોનિક પ્લેટ તૂટી રહી છે. એક સંશોધન મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેકટોનિક પ્લેટ આવનારા સમયમાં આપમેળે બે ભાગમાં વહેંચાઈ જશે. જા કે આ પ્લેટ…
જૂનાગઢ અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ પાસે તા. ર૬-પ-ર૦નાં રોજ એક કિસ્સો આવેલ હતો કે માતા દ્વારા ૧૮૧માં કોલ કરીને તેમની દિકરી માટે મદદ લીધી હતી કે મારી દિકરી મરી…
માળીયા હાટીના તાલુકાનાં કડાયા ખાતે રહેતાં મિતેષભાઈ ભુપતભાઈ બાબરીયાએ કેશોદ પોલીસમાં જણાવેલ છે કે છકડો રિક્ષા નં.જીજે ૧૧ એકસ ૪૯૪૯નાં ચાલકે પોતાની રિક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સ્ટેરીંગ ઉપરનો…