Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ : ઠાકર પરિવારનું ગૌરવ

બાળકોમાં જયારે બોર્ડની પરીક્ષા દેવાનો ‘હાઉ’ મનમાં કોરોનાની બિમારીની જેમ ઘુસી જાય છે ત્યારે બાળકોની મનોસ્થિતિ જાણવી ખુબ જરૂરી બને છે. કારણ કે વાલીઓ સહીત બાળકો પણ પોતાનાં રીઝલ્ટ માટે…

Breaking News
0

વેરાવળની બોળાસની રાષ્ટ્રીય સરકારી શાળાના ધો.૧૦ના ૫૪ પૈકી ૩૬ વિદ્યાર્થીઓ ગણિત-વિજ્ઞાનમાં નાપાસ

વેરાવળ તાલુકાના બોળાસ ગામે આવેલ રાષ્ટ્રીય સરકારી શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં ચાલતી લાલીયાવાડીની ચોંકાવનારી હકકીત તાજેતરમાં જાહેર થયેલા ધો.૧૦ ના પરીણામ બાદ સામે આવી છે. જેમાં શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક છ…

Breaking News
0

જૂનાગઢમાં વિદેશી દારૂનાં કેસમાં ૧૦ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા ભૂતકાળના ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લાના પોલીસ…

Breaking News
0

જામકંડોરણામાં જુગારની મોજ માણતા પાંચ શખ્સો ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુરનાં નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સુચના તથા માર્ગદર્શન હેઠળ જામકંડોરણાનાં પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.યુ. ગોહિલ તથા સ્ટાફ દ્વારા નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન જામકંડોરણાનાં…

Breaking News
0

ફિઝીકલ બિલ આપવાનાં બદલે ફરી વિજ ગ્રાહકોને ધાબડ્યું એવરેજ બિલ : લોકોમાં દેકારો !

જૂનાગઢ સહિત રાજયભરનાં વિજ ગ્રાહકોને વિજ બીલ બાબતે ભારે પરેશાની અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવરેજ બિલનાં ગતકડામાં મોટી-મોટી રકમનાં બિલો ગ્રાહકોને ફટકારી દેવામાં આવતાં હોવાની વ્યાપક ફરીયાદો…

Breaking News
0

જૂનાગઢમાં કોરોનાનો ઉપદ્રવ, શહેરમાં કુલ ૮ કેસ, પ ડિસ્ચાર્જ, ર સારવાર હેઠળ અને એકનું મૃત્યું

ભારત સહિત વિશ્વના દેશો કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે સાંજ સુધીમાં રર હજાર ઉપર કોરોનાનો આંકડો પહોંચ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં ર૪…

Breaking News
0

જૂનાગઢનાં કોરોના પોઝીટીવ કેસવાળા વિસ્તારમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં. પ માં સમાવેશ કરાયેલા વિસ્તારમાં શ્રી ભૈયાજીની વાડી, ઓમનગર પાસે, મીરાનગર પાછળ, કાળવાનાં વોકળા કાંઠે, નવી કલેકટર કચેરી રોડ, જૂનાગઢને માઈક્રો જાહેર કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાયો…

Breaking News
0

આ વર્ષે કેરીની સિઝન ફેઈલ થઈ હોવાથી ખેડુતો નિરાશ

આ વર્ષે કેસર કેરીની સિઝન રપ દિવસ વહેલી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને વરસાદી માહોલ સર્જાતાં લગભગ કેરીની સિઝન ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગિર-સોમનાથ,…

Breaking News
0

જૂનાગઢમાં એક ટકાનાં વ્યાજે લોન મંજુર કરાવવાની ખોટી લાલચ આપી રૂ.૧.૪૪ લાખની છેતરપિંડી કરતાં ફરીયાદ

જૂનાગઢનાં જાષીપરા પાસે રહેતાં કરણભાઈ ધનશ્યામભાઈ જેઠાણીએ પોલીસમાં આ કામનાં આરોપી કલ્પનાબેન, વિક્રમસિંહ, નિલમબેન રાઠોડ તથા અજાણ્યા પુરૂષ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદીને વિશ્વાસમાં…

Breaking News
0

જૂનાગઢ એસ.ટી. કર્મચારીઓના મેડિકલ બિલની ચૂકવણીનો અંતે પ્રારંભ

જૂનાગઢ વિભાગના એસ.ટી. કર્મચારીઓના મેડિકલ બિલની લાંબા સમયથી ચૂકવણી કરાઈ ન હતી. આ અંગે મધુર સોશ્યલ ગૃપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતીએ એસ.ટી. વિભાગના કર્મચારીઓના હિત માટે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ નિયમિત…