કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જૂનથી ઓગસ્ટની વચ્ચે તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશમાં કોરોનાના ગંભીર રોગીને માટે આઈસીયૂ અને વેન્ટીલેટરની અછત સર્જાઈ શકે છે. ભારતમાં કોરોનાના વધતા કેસને…
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ૧૨ જૂનનાં રોજ માલ અને સેવા કર પરિષદની ૪૦મી બેઠકમાં ભાગ લીધો છે. કોરોના વાયરસનાં સંકટ બાદ આ કાઉન્સીલની પ્રથમ બેઠક થઇ છે. આ બેઠકમાં જનતાને રાહત…
ઉના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે ગઈકાલે રાજકોટ સર્કિટહાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ઉનાનાં ફાયરીંગ પ્રકરણમાં પોતાની સંડોવણી ન હોવા છતાં તેમને પોલીસ દ્વારા હેરાન કરાતા હોવાનો સરકાર…
કેશોદ નગરપાલિકામાં ચાલતી બેફામ કથિત ગેરરીતિનાં મામલે કોંગ્રેસે લાલ આંખ કરી છે. કેશોદ કોંગ્રેસ દ્વારા ગેરરીતીનાં વિરોધમાં કેશોદ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. કેશોદ રોડ રસ્તા સહિત થયેલ કથિત…
મુંબઈનાં અગ્રણી ઉદ્યોગપતિ અને બંદર વિકાસ અને લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગના પાયાના પથ્થર એવા મૂળ સૌરાષ્ટ્રના અને મુંબઈના માહિમમાં વસેલા અગ્રણી ઉદ્યોગપતિ ઇબ્રાહીમભાઇ પટેલ(પાયાવાલા) તારીખ ૧૧ જુન ૨૦૨૦ ગુરૂવારે ૮૨ વર્ષની…
જેઠ વદ અમાસને રવિવાર તા. ર૧-૬-ર૦ર૦ના દિવસે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ મિથુન રાશિમાં થશે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. ભારત ઉપરાંત સંપુર્ણ એશિયા ખંડ, આફ્રિકા, દક્ષિણ યુરોપમાં પણ સૂર્યગ્રહણ દેખાશે. સૂર્યગ્રહણ…
ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચારેક માસ પહેલાં સગીરાને ભગાડી જનાર વિપુલ બાબુભાઈ મુનીયાને ચરેલ ગામની સીમમાં મહિપતસિંહ ઉર્ફે આલુભા ચુડાસમાની આવેલ ખેતીની જમીન ઉપર કામગીરી માટે જતો હતો ત્યારે જામકંડોરણા…
જૂનાગઢ જીલ્લાનાં બાંટવા તરફ જતાં રોડ ઉપર નરેડી ગામનાં પાટીયા પાસેથી એસેન્ટ કારમાંથી દેશી દારૂ લીટર-ર૦૦, મોબાઈલ ફોન, કાર સહિતનાં પ૪પ૦૦નાં મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ…
જૂનાગઢનાં ડુંગરપુર ખાતે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી અનીલ સંજયભાઈ બાવાજી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીનાં પરિવારની સાડા સતર વર્ષની દિકરીને…
ફિનલેન્ડ દેશમાં બાળકને ૮ વર્ષે શાળામાં મુકવાનો નિયમ છે. અને ફિનલેન્ડનો આખી દુનિયામાં શિક્ષણમાં પ્રથમ નંબર આવે છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ‘ફિનલેન્ડ’ નામનાં દેશે જબરદસ્ત સફળતાઓ પ્રાપ્ત કરી છે. તે…