મેંદરડામાં ટ્રક ચાલકે મોટરસાયકલને હડફેટે લેતાં એક વૃધ્ધાનું મૃત્યું નિપજ્યું છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર મેંદરડામાં બાલાજી પેલેસની પાછળ રહેતાં દર્પણભાઈ જમનભાઈ રાણોલીયાએ પોલીસમાં આ કામનાં આરોપી…
કોરોના વાયરસ મહામારી બાદ વધુ એક આમંત્રણ વિનાનો મહેમાન ભારત માટે માથાનો દુઃખાવો બની ગયો છે. એ છે દુનિયાના સૌથી ખતરનાક પ્રવાસી તીડ. તીડના એક મોટા ઝુંડે એપ્રિલ મહિનામાં પાકિસ્તાનમાંથી…
જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર કોરોના વાયરસ સામે લડવા દેશવાસીઓનો સાથસહકારી માંગી રહ્યાં છે, ત્યારે એમના જ પક્ષના લોકોએ આ આફતને ઝડપથી નાણાં કમાવવાની તકમાં બદલી નાંખીએ એવા…
કોરોના વાયરસના પગલે સમગ્ર દેશ એક સમય માટે થંભી ગયો છે. દેશમાં ૬૦ દિવસથી વધુ લાકડાઉન રહ્યું છે. જેના પગલે અનેક ધંધા રોજગાર ઉદ્યોગ બંધ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાંથી…
જૂનાગઢમાં કોમી એકતાના પ્રતિક સમા ઉપલા દાતારની જગ્યાનાં મહંતો સદાય લોકડાઉનમાં જ રહે છે તેવા ઉપલા દાતારની જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા લોકડાઉન-૪નાં અંતિમ તબકકામાં પી.એમ. ફંડમાં એક લાખનું દાન આપી…
દ્વારકામાં એક જાગૃત ગ્રાહકે બીડી-તમાકુનાં કાળા બજારી કરતા એક વેપારીનો વિડીયો વાયરલ કર્યો છે. માલ લેવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે અને લોકડાઉનનાં નીયમોની ઐસી કી તૈસી…
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સુચનાનાં અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાનાં માર્ગદર્શન મુજબ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે…
જૂનાગઢ તાલુકાનાં માખીયાળા ગામનાં પૂર્વ સરપંચ અને તલાટી કમ મંત્રી વિરૂધ્ધ ઉચાપતની ફરીયાદ નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકા વિકાસ અધિકારી એસ.એ.ચાવડાએ…