Browsing: Breaking News

Breaking News
0

સોમનાથ-કોડીનાર નેશનલ હાઇવેનું કામ વેગવંતુ બન્યું

લાંબા સમયથી અનેક કારણોસર ખોરંભાયેલ સોમનાથ-કોડીનાર વચ્ચેનાં ૪૧ કીમીની નેશનલ હાઇવેની કામગીરી વેગવંતી બનતા વાહનચાલકોને પડી રહેલ મુશ્કેલીમાં ઘણી રાહત મળી રહી છે. સંભવતઃ આવતા વર્ષ સુધીમાં આ હાઇવેની કામગીરી…

Breaking News
0

સોશ્યલ મીડિયાનાં માધ્યમથી સેવાકાર્યને ઉજાગર કરતું માંગરોળનું મામા પાગલ આશ્રમ ગ્રુપ

માંગરોળથી ૩૫ કી.મી. દૂર માધવપુર નજીક શ્રી મામા પાગલ આશ્રમ આવેલ છે. જેનું સંચાલન વણધાભાઈ પરમાર(વણધા ભગત) કરે છે. વર્ષો પહેલા વણધાભાઈ એક ટ્રક ડ્રાઈવર હતા, તેમને પાગલો પ્રત્યે અનહદ…

Breaking News
0

જૂનાગઢના આંબેડકરનગરમાં કોરોના પોઝીટીવ વિસ્તારનું એક મકાન કન્ટેનમેન્ટ જાહેર

જૂનાગઢ શહેરના આંબેડકરનગરમાં રહેતા ૪૫ વર્ષીય મહિલાનો કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે. જેના પગલે મનપાના વોર્ડ નં.૧૫ માં સમાવિષ્ટ આંબેડકરનગરનું એક મકાન કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે અહિંનો અમુક…

Breaking News
0

બિલખા તાબાનાં સાખડાવદર ગામે કોરોનાનો પોઝીટીવ કેસ નીકળતાં લોકોમાં ભયનો માહોલ

બિલખા તાબાનાં સાખડાવદર ગામે ૭૦ વર્ષનાં પ્રૌઢને કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.જાણવા મળતી વિગત મુજબ સાખડાવદર અને બિલખામાં વ્યાપારીક તેમજ સામાજીક રીતે જાડાયેલ હોય ત્યાંનાં…

Breaking News
0

ચોરવાડમાં ત્રણ સંક્રમિત થયા બાદ એક જ પરિવારનાં વધુ બે પોઝિટીવ કેસ નોંધાયા

કોરોનાની મહામારી સમગ્ર ભારત દેશ સહીત ગુજરાતમાં દહેશત ફેલાવી રહી છે ત્યારે સોરઠમાં પણ કોરોનાએ ધીમે ધીમે માથુ ઉંચકતા સોરઠનાં અનેક શહેરોમાં કોરાનાએ પગપેસારો કર્યો છે. આ પગપેસારો ગ્રામ્ય વિસ્તારો…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે બપોરનાં વરસાદનું ઝાપટું : રોડ ઉપર પાણી વહ્યાં

જૂનાગઢ સહિત જીલ્લાનાં વિવિધ તાલુકામાં ગઈકાલે બપોરનાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો અને ૧પ થી ર૦ મિનિટ જેવું જૂનાગઢ શહેરમાં વરસાદનું જારદાર ઝાપટું આવી જતાં બસ સ્ટેશન, સરદારબાગ, મોતીબાગ, મધુરમ…

Breaking News
0

જૂનાગઢ : અપમૃત્યુનાં ૩ બનાવો

જૂનાગઢ પંથકમાં અપમૃત્યુનાં ૩ બનાવો પોલીસ દફતરે નોંધાયા છે આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વિસાવદર તાલુકાનાં રામપરા ગામનાં હંસાબેન ગીરધરભાઈ વઘાસીયા (ઉ.વ.પપ) નામની મહિલાએ માનસિક બિમારીનાં કારણે પોતાનાં…

Breaking News
0

ર૧મી જુને સૂર્યગ્રહણનો અદભૂત નજારો જાવા મળશે

દુનિયાનાં દેશો અને અમુક પ્રદેશોમાં તા. ર૧ જુન રવિવારે સવારે મિથુન રાશી અને મૃગશીર્ષ તથા આદ્રા નક્ષત્રમાં થનારૂ કંકણાકૃતિ અને ખંડગ્રાસ સુર્ય ગ્રહણનો અદભૂત અવકાશી નજારો જાવા મળવાનો છે. આ…

Breaking News
0

ભેંસાણ નજીક જુગાર દરોડો : પાંચ ઝડપાયા

ભેંસાણ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ કેતનકુમાર રવજીભાઈએ ચોક્કસ બાતમીનાં આધારે ભેંસાણ-ખંભાળીયા જતાં રસ્તે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં પાંચ શખ્સોને કુલ રૂ.૭૮૧૧૦નાં મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ…

Breaking News
0

જૂનાગઢ રોજગાર કચેરી દ્વારા વિવિધ સેવાઓ માટે હેલ્પલાઇન કાર્યરત

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઉમેદવારો કે નોકરીદાતાઓને રૂબરૂ આવવું ન પડે તેમજ ઘરે બેઠા રોજગાર કચેરીની સેવાઓનો લાભ લઇ શકે તે માટે જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા હેલ્પલાઇન કાર્યરત…