ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે વધુ એક કોરોના પોઝીટીવ કેસ આવતા જીલ્લામાં ત્રણ કેસ એકટીવ છે. વેરાવળના જોડીયાનગર પ્રભાસપાટણમાં રહેતા ૬૫ વર્ષીય આધેડને દસ દિવસ પૂર્વે છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર અર્થે…
હોમગાર્ડ, જી.આર.ડી. તથા ટ્રાફીક બ્રીગેડનાં જવાનોને કોન્સ્ટેબલ કેટેગરીમાં વેતન આપવા તથા એસ.આર.પી. જવાનોની દર ત્રણ માસે થતી બદલીમાં રાહત આપવા અંગે સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરી માંગણી…
કોરોના સંક્રમણને રોકવા સાથે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદ ઉકાળા વિશેષ ઉપયોગી છે. તાજેતરમાં ચોરવાડ ખાતે કેમ્પ યોજી એક હજારથી વધુ લોકોને રોગપ્રતિકારક ઉકાળાનું વિતરણ કરાયું હતું. સરકારી આયુર્વેદિક…
ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસુતિની સેવા ૨૪ કલાક કાર્યરત છે. હાલ લોક ડાઉન દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના સગર્ભા મહિલાઓની સારવાર અને સ્વસ્થ બાળકના જન્મ માટે આરોગ્ય વિભાગ દ્વારા સફળ કામગીરી…
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા કોવિડ ૧૯ પછી ઉચ્ચ શિક્ષણમાં માનવ સંસાધન વિકાસ શિર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી ૪૨૩૬ રજિસ્ટ્રેશન થયા…
ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતામાં રોયલ્ટી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં હીરેન પી.સંડેરાએ પોલીસમાં આ કામનાં આરોપી હાજર નહીં મળી આવનાર ભીખાભાઈ ઉર્ફે ભીખા બાંડા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ…
રાજયનાં પોલીસ તંત્રમાં બદલીનો દોર શરૂ થયો છે જે સંદર્ભમાં અમદાવાદ એસીબી ખાતે ફરજ બજાવતા પીઆઈ આર.જી. ચૌધરીની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે જયારે શ્રીમતિ એસ.એન. રાઠોડની પોલીસ અકાદમી…
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૦નું પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. ધો. ૧૦નું પરિણામ ૬૦.૬૪ ટકા આવ્યું છે. જે ગત…