Browsing: Breaking News

Breaking News
0

રાજયનાં ભરતી કોૈભાંડો મુદ્દે હવે આગામી સમયમાં સરકાર સામે બંડ પોકારવાની વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગર્જના

ગુજરાત રાજયમાં પેપર ફૂટયાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં આ પેપરકાંડ મુદ્દે જે તે જવાબદાર લોકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અનેકવાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા માંગ…

Breaking News
0

અખૂટ જળભંડાર : સરદાર સરોવર ડેમ ૮૦ ટકા ભરાયો પાછલા વર્ષ કરતા ૭૦ ટકા વધુ પાણી

ગુજરાત રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. રાજયનો નર્મદા નદી ઉપર બનેલો સોૈથી મોટો સરદાર સરોવર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેની સાથે ડેમ ૭૯.૬૩ ટકા ભરાઈ…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષિક સંઘના આગેવાનોએ યુનિવર્સિટીના ખર્ચે કાર્યક્રમ કરી વાહ વાહી લૂંટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલમાં જ કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કરવા માટે બ્રોકર ચેર હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળેલા દાનના વ્યાજમાંથી આ કાર્યક્રમ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇનાન્સ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકાના પીઆઈની અમદાવાદ બદલી

રાજ્યના ડી.જી. આશિષ ભાટિયા દ્વારા ગઈકાલે જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા ૫૫ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓના સામુહિક ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે હાલ ફરજ બજાવી રહેલા જી.આર.…

Breaking News
0

દ્વારકા શારદાપીઠ કોલેજમાં નિબંધ સ્પર્ધા યોજાઈ

આઝાદી કા અમૃત અન્વયે હર ઘર તિરંગા કાર્યક્રમ સંદર્ભે શારદાપીઠ કોલેજ દ્વારકામાં તારીખ ૪-૮-૨૦૨૨ને ગુરૂવારના રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલું હતું. આ નિબંધ લેખન સ્પર્ધામાં ૩૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો.…

Breaking News
0

કેશોદમાં વિનામૂલ્યે ડાયાબિટીસ બ્લડપ્રેશર કેમ્પ યોજાયો

કેશોદમાં ડો. સાંગાણી હોસ્પિટલ દ્વારા દર મહીને ફ્રી ડાયાબિટીસ બ્લડપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં સાંગાણી હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટાફ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં…

Breaking News
0

જૂનાગઢમાં ધોધમાર ૩ ઈંચ વરસાદ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં ગઈકાલે સાંજનાં સમયે વરસાદી માહોલ જામ્યો હતો. ખાસ કરીને જૂનાગઢ શહેરમાં સાંજનાં ૬ થી ૮ દરમ્યાન મેઘરાજાએ સટાસટી બોલાવતા ધોધમાર ૩ ઈંચ વરસાદ પડી…

Breaking News
0

જૂનાગઢનાં તુટેલા રસ્તાઓને કારણે ર૪ કલાક ઉડતી ધુળની ડમરીઓથી જનતા પરેશાન

જૂનાગઢ શહેરમાં જયારથી વર્તમાન મનપા તંત્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થપાયું છે ત્યારથી આ અઢી વર્ષ ઉપરાંતનાં સમયગાળાથી વિકાસનાં કાર્યો શાસકોનાં કહેવા પ્રમાણે થઈ રહયા છે અને બીજી તરફ વિકાસની…

Breaking News
0

ડોળીવાળાઓ અંગે ડો.પી.પી. ચિખલીયાએ લખેલા પુસ્તકના વિમોચનની સાથે જૂનાગઢમાં રવિવારે સહકારી ક્ષેત્રેના મહાનુભાવોનો ભવ્ય ઉપલબ્ધિ અભિવાદન સમારોહ

જૂનાગઢ શહેરમાં છેલ્લા ૩પ વર્ષ કરતા પણ વધારે સમયથી આરોગ્ય ક્ષેત્રે જવલંત સિધ્ધી અને સેવા આપનારા અને અનેક જરૂરીયાતમંદ દર્દીઓને ઉત્તમમાં ઉત્તમ આરોગ્ય સેવા પુરી પાડનારા જૂનાગઢના જાણીતા સર્જન ડો.ડી.પી.…

Breaking News
0

જૂનાગઢમાં પત્રકારો માટે સહાયકારી યોજના એવી પત્રકાર કો-ઓપરેટીવ સોસાયટીનું નિર્માણ કરવા ડો.ડી.પી. ચિખલીયાનો અનુરોધ

જૂનાગઢ શહેરમાં સેવાકીય ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે સતત પ્રશંસનીય કામગીરી કરનારા અને આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સેવા માટે જાણીતી ત્રિમૂૂર્તિ મલ્ટીપ્લસ હોસ્પીટલના વડા ડો.ડી.પી. ચિખલીયાના માર્ગદર્શન હેઠળ આગામી રવિવારે જૂનાગઢના આંગણે…

1 340 341 342 343 344 1,267