Browsing: Breaking News

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લામાં સર્વત્ર ડીમોલિશન વચ્ચે કોડીનાર ભારતીય જનતા પાર્ટી ઓફિસે સ્વૈચ્છિક દબાણ હટાવ્યું

બીજા દિવસે પણ કોડીનાર શહેર અને તાલુકામાં તંત્રનું બુલડોઝર ફર્યું : શહેરના મુખ્ય માર્ગ અને ફૂટપાથ ઉપર અડચણ રૂપ છાપરા, ઓટલા સહિતના દબાણો દુર કરાયા : દબાણ હટાવ કામગીરી વચ્ચે…

Breaking News
0

ખંભાળિયાના ગઢવી યુવા અગ્રણી નાથુભાઈ વાનરીયાનો ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી

ખંભાળિયાના રાજકીય અગ્રણી તેમજ મહિલા કોર્પોરેટરના પતિ નાથુભાઈ ગઢવીએ શનિવારે મધ્યરાત્રીના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ખંભાળિયાના લડાયક…

Breaking News
0

જૂનાગઢ સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાયા પ્રથમ સમૂહ લગ્ન

જૂનાગઢના સરદાર પટેલ ભવન ખાતે તારીખ ૧૪ જુલાઈ રવિવારના રોજ સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં ૩ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં ભર્યા હતા.…

Breaking News
0

શનિવારનિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજાેપચાર પૂજન

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

Breaking News
0

કોડીનારના ઘાંટવડ ગામમાં જંગલી જાનવરોનો ત્રાસ : ૨૦ વીઘાની શેરડીનાં ઊભા પાકને એકલ અને જંગલી ભુંડે ધમરોળી નાખ્યું

કોડીનારનાં ઘાંટવડમાં જંગલી જાનવરનાં ત્રાસથી ખેડૂતો પાયમાલ બની રહ્યા છે. એકલ અને ભુંડનાં ત્રાસથી ૫૦ વીઘાથી વધારે જમીનમાં વાવેતર કરી શકાતું નથી પાકોમાં નુકસાન કરતા એકલ, રોઝ તથા ભૂંડથી ખેડૂતોની…

Breaking News
0

નગર પાલીકાનું તંત્ર અખબારી અહેવાલો બાદ આખરે જાગ્યું : દ્વારકાના ભ્રહ્મ કુંડ પાસે ખાનગી માલિકની બિલ્ડીંગનો જર્જરીત ભાગ નગરપાલીકા દ્વારા હથોડા મારી પાડવાનું શરૂ કર્યું દ્વારકામાં દ્વારકાધીશના જગતમંદિરની તદન નજીક પોષ વિસ્તાર ગણાતા જ્દયાં રરોજ હજારો યાત્રિકોની ચહલ પહલ હોય એવા બ્રહ્મકુંડ પાસે વર્ષો જુનું ભાડુઆતી રહેણાંકનું જર્જરીત બિલ્ડીંગ આવેલ હોય જેમાં આશરે ૧૫ જેટલા ભાડુઆતો રહેતા હતા. જર્જરીત બિલ્ડીંગને લઈને હાલ માત્ર છ થી સાત ભાડુઆતો જ રહે છે. આ જર્જરીત બિલ્ડીંગમાં ભાડુઆતો ભયના ઓથાર હેઠળ જીવન પસાર કરી રહેલ હોવાથી અખબારી અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. ગઈકાલે રવિવારના સવારથી નગરપાલીકાના ચિફ ઓફિસરની હાજરીમાં ખાનગી માલિકીની બિલ્ડીંગનો ઉપરના જર્જરીત ભાગ હથોડા મારી પાડવાનું શરૂ કર્યુ હતું. અનિર્છીય દુર ધટના ધટે તે પહેલા પાલીકા તંત્રએ બિલ્ડીંગના માથેના જર્જરીત ભાગ તોડવાની આજથી કામગીરી શરૂ કરતા ત્યા રહેતા ભાડુઆતોમાં જીવમાં જીવ આવ્યો છે. આ કામગીરી આગામી ચાર થી પાંચ દિવસ ચાલવાનું જાણવા મળ્યું છે.

દ્વારકામાં દ્વારકાધીશના જગતમંદિરની તદન નજીક પોષ વિસ્તાર ગણાતા જ્દયાં રરોજ હજારો યાત્રિકોની ચહલ પહલ હોય એવા બ્રહ્મકુંડ પાસે વર્ષો જુનું ભાડુઆતી રહેણાંકનું જર્જરીત બિલ્ડીંગ આવેલ હોય જેમાં આશરે ૧૫ જેટલા…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકા દ્વારા ઓટલા, ખપેડાનું ડિમોલીશન હાથ ધરાયું : થોડી જ કલાકોમાં પ્રમુખ દ્વારા રૂકજાવનો આદેશ

ખંભાળિયા શહેરમાં લાંબા સમય બાદ ટ્રાફિકથી વ્યસ્ત વિસ્તારોમાં ઓટલા તેમજ ખપેડા દૂર કરવાનું ઓપરેશન નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ ચોક્કસ કારણોસર આ ઓપરેશન બપોરે…

Breaking News
0

યાત્રાધામ દ્વારકા ખાતે અખંડ હરિનામ સંકીર્તન મંદિરમાં ગુરૂપૂણિર્મા મહોત્સવ ઉજવાશે

અભિષેક પૂજન, ગુરૂપૂજન, ગુરૂપ્રસાદી, નગર્રકિતન સહિતના કાર્યક્રમો યોજાશે દ્વારકા ખાતે પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત અખંડ હરિનામ સંકીર્તન મંદિર (રામધૂન) માં અષાઢ સુદ ૧૫ (પૂનમ)ના તા.૨૧-૦૭-૨૦૨૪ ના રોજ ગુરૂપૂણિર્મા મહોત્સવ ભવ્ય રીતે…

Breaking News
0

ગૌમાતા પોષણ યોજના હેઠળ આપતી પશુ નિભાવ સહાય વધારવા ઊના શહેર અને તાલુકા અને ગીર ગઢડા તાલુકાની ગૌસેવા સમિતિ દવારા આવેદન પત્ર આપી માંગણી કરી

ઊના તાલુકા ગૌસેવા સમિતિ અને ગૌ રક્ષા કરતી સંસ્થાઓ દીવ દેલવડા મહાજન પાંજરાપોળના પ્રમુખ રવિન્દ્રભાઈ દોશી, દેલવાડાના ગોપાલ ગૌસેવા ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ જાેશી, રાધે કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશભાઈ બ્રહ્મભટ્ટ,…

Breaking News
0

ઊનામાં મોબાઈલ ચોર ઝડપાયો

ઊના શહેરમાં ધોબી વાડામાં આવેલ ગણેશ મંદિર પાસે રહેતા અભિષેક હરેશભાઈ મોડાશિયા રે. ઊનાનો તેમના ઘરની બારી પાસે વિવો કંપનીનો રૂપિયા ૩૯૯૯૦ની કિંમતનો મોબાઈલ ફોન રાખેલ હતો તે કોઈ અજાણ્યા…

1 37 38 39 40 41 1,354