જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને લઈ લોકોને મુશ્કેલી ન પડે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢમાં ગયા વર્ષે જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે ફરી પરિસ્થિતિ ન સર્જાય…
જૂનાગઢમાં એસઓજીએ વ્હેલી સવારે બુટલેગર મહિલાને તમંચો તથા ૪ જીવતા કાર્ટીસ સાથે પકડી લઇ રૂપિયા ૧૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં મજેવડી દરવાજા પાસે આવેલ ભારત…
જૂનાગઢ મહાનગરપાલિકાના જુડા કચેરી દ્વારા ટીપી સ્કિ નં-પ, ૬, ૭, ૯ની જાહેરાત કરતા ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન કરી ટીપી રદ કરવા માંગ કરી હતી. તેમ છતાં જૂડા કચેરી ટીપી…
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીના વેપારી ઉપર બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસ દફતરમાં નોંધાઇ હતી. જૂનાગઢના હરિઓમ નગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા અરજણદાસ ઝુલવાણીએ શુક્રવારની સવારે ૫…
જૂનાગઢ સહિત સોરઠમાં શુક્રવારે વરસાદી ઝાપટા વરસ્તા ગરમીમાં સામાન્ય ઘટાડો થયો હતો. જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં શુક્રવારની સવારથી જાેરદાર વરસાદી વાતાવરણ રહ્યું હતું પરંતુ મેઘરાજા મન મૂકીને વરસ્યા ન હતા.…
વિસાવદર તાલુકાના ચાપરડા નજીક જીપ અને કાર વચ્ચે અકસ્માત થતા એક મહિલાનું મોત થયું હતું. જયારે બે વૃધ્ધ અને એક તરૂણને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા. આ અંગે જાણ થતા…
જૂનાગઢમાં વેપારીનાં ખિસ્સામાંથી ૧૭,૦૦૦નો મોબાઈલ ચોરાઇ ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર શહેરના જેલ રોડ વિસ્તારમાં રહેતા અને બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ અશોકનગર…