Browsing: Breaking News

Breaking News
0

રાજકોટ ખાતે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાના પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ યોજાયો

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં લાખો રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહિતનાં ક્ષેત્રોમાં પ્રગતી, સુખાકારી માટે એક દશકાથી વધારે સમયથી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના સેવારત છે. જૂનાગઢના ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સોની પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સોની અશ્વિનભાઈ શાંતિલાલ ગેરીયા(મુરલીધર જવેલર્સ વાળા)(ઉ.વ.૬૮) કે જેઓ પદ્માબેન શૈલેષકુમાર બખાઈ(વેરાવળ), ઉર્મિલાબેન હિતેષકુમાર મદાણી(જૂનાગઢ), પ્રફુલાબેન કિરિટકુમાર વઢવાણા(ધોરાજી)ના મોટાભાઈ તેમજ કેતનભાઈ તથા ડોલીબેન યુવરાજકુમાર દિવેચા(વેરાવળ)ના પિતા થાય છે.…

Breaking News
0

અખિલ ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરમાં ૨૩ થી ૨૮મી ફેબ્રુઆરી વચ્ચે રાહુલ ગાંધી દ્વારકા આવે તેવી સંભાવના

યાત્રાધામ દ્વારકામાં આગામી પખવાડિયામાં અખિલ ગુજરાત કોંગ્રેસ પક્ષની યોજાનાર ચિંતન શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જાેડાશે તેવી સંભાવના જાેવાઇ રહી છે. કોંગ્રેસ પક્ષના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર તા.૨૩ થી…

Breaking News
0

દરિયામાં ૨૧૫ કિલોમીટર તરવાનું યુવાઓનું જાેમ  દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયો ખુંદશે યુવા તરવૈયાઓ

“ઘટડામાં ઘોડા થનગને, યૌવન વીંઝે પાંખ” જેવી પંક્તિને દ્વારકાના સાહસિક તરૂણો તથા યુવાનો સચિતાર્થ કરી, દ્વારકાથી ૨૧૫ કિલોમીટર દૂર આવેલા સોમનાથ ખાતે દરિયામાં તરીને જવાનું સાહસ કરનાર છે. ઇન્ટરનેશનલ સ્કુબા…

Breaking News
0

ખંભાળિયા પાલિકાના સફાઈ કર્મચારીઓએ આંદોલન છેડયું, હોદ્દેદારો દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયા

ખંભાળિયા નગરપાલિકામાં રોજમદાર કર્મચારીઓ દ્વારા તેઓને ફિક્સ પગારમાં લેવાની માંગણી સાથે છેલ્લા ચાર દિવસથી આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. ખંભાળિયા નગરપાલિકાના પટાંગણમાં મહિલા સફાઈ કામદારો સહિતના વ્યક્તિઓ દ્વારા તેઓની વિવિધ…

Breaking News
0

ખંભાળિયાના મહિલા પોલીસના આપઘાત પ્રકરણમાં પતિ સહિત ત્રણ સાસરીયાઓ સામે ગુનો : પતિની ધરપકડ

ખંભાળિયામાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના વતની એવા એક મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલે બે દિવસ પૂર્વે પોતાના પતિ સહિતના સાસરીયાઓના કથિત ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધાના બનાવમાં મૃતક મહિલાના માતાની…

Breaking News
0

ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

સૃષ્ટિના સર્જનહાર અને ગુર્જર સુતાર જ્ઞાતિના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુના જયંતિ મહોત્સવની ખંભાળિયામાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયાના ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતી મહોત્સવ તથા ૧૬માં…

Breaking News
0

ઓખા પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળતા અમિત પંડયા

દેવભૂમિ દ્વારકામાં આવેલા ઓખા નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે નિમણુંક થયેલ અમિતભાઈ પંડ્યા દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો હતો અને આવનારા દિવસોમાં વિકાસના કામોને વેગ અપાશે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી…

Breaking News
0

શિવરાત્રી મેળાનું કાઉન્ટ ડાઉન : સરકારનાં નિર્ણયની જાેવાતી રાહ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં આગામી શિવરાત્રીનો મેળો પૂર્ણ રીતે યોજાય તેવી લાગણી અને માંગણી ભાવિકોમાં અને સંતોમાં જાેવા મળી રહી છે. તો બીજી તરફ સરકાર હજુ…

Breaking News
0

શિવરાત્રીનાં મેળાની સરકાર દ્વારા મંજુરી આપવા તનસુખગીરી બાપુની માંગણી

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમમાં પરંપરાગત રીતે યોજાતા શિવરાત્રી મેળાને આ વર્ષે મંજુરી આપવા સાધુ -સંતોમાં અને ભાવિકોમાં લાગણી ઉઠી છે. દરમ્યાન અંબાજી મંદિરનાં મહંત મોટા પીર બાવા તનસુખગીરી…

1 522 523 524 525 526 1,336