Browsing: Breaking News

Breaking News
0

સિંહોના સંરક્ષણ માટેની યોજના અંતર્ગત રૂા.૧૩૦૦ કરોડના પ્રોજેકટ લાયનને મંજૂરી

કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયે રૂપિયા ૧૩૦૦ કરોડના પ્રોજેકટ લાયનને પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેકટ હેઠળ સિંહોના સંરક્ષણ અને તેમના માટેના પર્યાપ્ત ભોજન વધારવાની કાળજી લેવામાં આવશે. આ…

Breaking News
0

ભારે પવનને કારણે ગીરનાર રોપ-વે સતત પાંચમાં દિવસે બંધ : સાનુકુળ હવામાન થતા જ રોપ-વે શરૂ કરી દેવામાં આવશે

ગુજરાત સરકાર તેમજ પ્રવાસન વિભાગનાં અત્યંત મહત્વાકાંક્ષી અને સફળ રીતે જે પ્રોજેકટ શરૂ થયો હતો અને ખૂબ જ ટુંકાગાળામાં લાખો પ્રવાસીઓએ રોપ-વેની યાત્રા કરી અને ગીરનારની ટોચ ઉપર બીરાજતા અંબાજી…

Breaking News
0

જૂનાગઢમાં રૂગનાથજી મંદિર ખાતે હિંડોળાના દર્શનનો લાભ લેતા ભાવિકો

અષાઢ વદ ૧થી શ્રાવણ માસ સુધી વિવિધ મંદિરો તથા હવેલીઓમાં ભવ્ય હિંડોળાના  દર્શન  યોજવામાં આવે છે. જે અંતર્ગત જૂનાગઢના ગંધ્રપ વાડા લેઇન ખાતે આવેલ રૂગનાથજી મંદિર ખાતે મુખ્યાજી હિતેશભાઈ પુરોહિત…

Breaking News
0

દ્વારકામાં દ્વારકાધીશ મંદિરને ૭૫ સી.સી.ટી.વી. કેમેરાથી સુસજ્જ કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગતમંદિરની સુરક્ષામાં વધારો કરવા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અધતન સુવિધા સાથેના ૭૫ સીસીટીવી કેમેરા મંજૂર કરાયા છે. દ્વારકાધીશ જગતમંદિરના ઇન્ચાર્જ ડીવાયએસપી સમીર શારડાએ…

Breaking News
0

કેશોદના ખીરસરા ગામે જર્જરીત પાણીની ટાંકી ધરાશાયી

કેશોદ તાલુકાના ખીરસરા ગામે અતી જર્જરીત હાલતમાં પાણીની ટાંકી ઘણાં વર્ષોથી હોય જેને દુર કરવા ગ્રામ પંચાયત, ટીડીઓ તથા સાંસદ સહિતને રજૂઆત કરવામાં આવી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જે…

Breaking News
0

જૂનાગઢમાં રૂા. ૧પ હજારની રોકડ રકમવાળી બેગ જાેટ મારીને લઈ ગયા

જૂનાગઢમાં નવા નાગરવાડા શેરી નં.૩ રાજદર્શન એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧માં રહેતા કિપલ વિનોદરાય મકાણી (ઉ.વ.૩૯)એ બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ફરીયાદી પોતાની મોટર સાયકલ લઈ જઈ રહયા…

Breaking News
0

ઉત્તર-પૂર્વ ભારતમાં કોરોનાની ખુબ જ ખરાબ સ્થિતિ, હજુ બે અઠવાડીયા સંક્રમણ વધુ રહેશે

ભારતમાં કોવિડ-૧૯ સંક્રમણનો ગ્રાફ વધી રહ્યો છે અને દેશમાં શુક્રવારે ૪૪,૨૩૦ નવા કેસ નોંધાયા છે, જે પાછલા ત્રણ અઠવાડિયામાં સૌથી વધુ છે. બીજી તરંગમાં આ રોગના ફેલાવા દરમ્યાન દૈનિક ધોરણે…

Breaking News
0

વંથલી મદ્રેસામાં વન વિભાગ દ્વારા ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

વંથલી વન વિભાગ દ્વારા જૂનાગઢ-વંથલી હાઈ-વે રોડ ઉપર આવેલ વંથલી મદ્રેસાની હસનેન પ્રાથમિક શાળામાં ગુજરાત વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાના ખાસ વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં મામલતદાર…

Breaking News
0

સોમનાથ ટ્રસ્ટના પૂર્વ ચેરમેન કેશુભાઇ પટેલની નવમી માસીક પૂણ્યતિથીએ નિદાન કેમ્પ યોજાયો

સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલની નવમી માસીક પુણ્યતિથીએ સાંસ્કૃતીક ભવન ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરાયેલ હતું. જેમાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા પરીક્ષણ કરી દવા આપવામાં…

Breaking News
0

દ્વારકાનાં પૂૂર્વ કલેકટર આર.આર. રાવલની યાત્રાધામ વિકાસ બોર્ડનાં અધિકારી તરીકે નિમણુંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ જિલ્લા કલેકટર તથા પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી અને ગાંધીનગર ડીડીઓ તથા તાજેતરમાં વલસાડ જિલ્લા કલેકટર પદેથી નિવૃત્ત થનાર આર.આર. રાવલને સરકારે ફરી પાછા ફરજમાં લીધા છે.…

1 626 627 628 629 630 1,334