Browsing: Breaking News

Breaking News
0

સંસદમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન એ સંવિધાન અને લોકશાહીનું અપમાન : વડાપ્રધાન

પેગાસસ મામલે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન અને લોકશાહીનું અપમાન ગણાવ્યું છે. મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રીએ વિપક્ષ દ્વારા સંસદ ના ચાલવા દેવા, પેપરો…

Breaking News
0

જૂનાગઢ સાબલપુર ચોકડી નજીક ખીસ્સામાંથી રૂા. ૧પ હજારનો મોબાઈલ ચોરી ગયો

માંગરોળનાં હુશેનાબાદ ગામે રહેતા કાદરભાઈ સુલેમાનભાઈ કરૂડ જાતે ઘાંચીએ પોલીસને એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, કાદરભાઈ કરૂડ સાબલપુર ચોકડી નજીક જઈ રહયા હતા તે દરમ્યાન અજાણ્યા આરોપીએ તેમની સાથે…

Breaking News
0

ધણફુલીયા ઓઝત નદીનાં ઘાટ નજીક અજાણ્યા શખ્સે હથિયાર બતાવી લીઝ ખાલી કરવા ધમકી આપી

વંથલી તાલુકાનાં ધણફુલીયા ગામનાં નાનાભાઈ સામતભાઈ કરમટા (ઉ.વ.૬૦)એ અજાણ્યા શખ્સ સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ઓઝત નદીના ઘાટે ભેંસો ચરાવતા હતા તે દરમ્યાન અજાણ્યા શખ્સે કોઈ હથિયાર…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં બે સ્થળોએ તેમજ બાંટવા અને વિસાવદર પંથકમાં જુગાર દરોડા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે દિવાન ચોક વિસ્તારમાંથી અજયભાઈ બાલકૃષ્ણ મોજડીયા (ઉ.વ.પ૩) રહે. ઝાંઝરડા રોડ વાળાને વરલી મટકાનાં આંક ફરકનાં જુગારની હારજીત કરી રોકડ રૂા.રપ૧પ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ…

Breaking News
0

માણાવદર : થાંભલો પડતાં કામદાર ઈજાગ્રસ્ત

માણાવદરનાં ખોડીયાર મંદિર પાસે નગરપાલીકા વોટર વર્કસની પાઈપ લાઈન રીપેરીંગ કરી રહેલા મેનપાવર કોન્ટ્રાકટરનાં કામદાર ઉપર વીજ થાંભલો પડતા દોડધામ મચી જવા પામી હતી. કામદારને ગંભીર ઈજા થતાં જૂનાગઢ સારવાર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાનો ફકત ૧ કેસ નોંધાયો

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનો ફકત એક જ કેસ નોંધાયો છે. જેમાં મેંદરડામાં ૧ કેસ નોંધાયેલ છે.જયારે કોરોનાથી કોઈ મૃત્યું નોંધાયેલ નથી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…

Breaking News
0

જૂનાગઢમાં રીમઝીમ વર્ષા, ‘હેલી’ની ચાતક નયને ‘રાહ’

જૂનાગઢ જીલ્લો તેમજ સૌરાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારોમાં હાલ મેઘાવી માહોલ અને વાદળછાયું વાતાવરણ રહે છે. દિવસ દરમ્યાન આકાશમાં વાદળો છવાયેલા રહે છે પરંતુ હળવાથી મધ્યમ વરસાદનાં ઝાપટા સિવાય જાેઈએ તેવો…

Breaking News
0

ગીર જંગલમાં ગાયોનાં શિકાર મામલે ભેંસાણ શહેર સહિત ૨૦ ગામ અડધો દિવસ સજજડ બંધ રહયાં

ગીર જંગલની ઉત્તર રેન્જની રણશીવાવ બીટમાં વનકર્મીની બેદરકારીથી સિંહોએ ૪ ગાયના કરેલ શિકારના વિરોધમાં ભેંસાણ અને બીલખા પંથકના કેટલાક ગામો રોષપૂર્વક અડધો દિવસ સજ્જડ બંધ રહ્યા હતા અને જવાબદારો સામે…

Breaking News
0

ચીનમાં થઇ રહેલ મુશ્કેલી વચ્ચે ફીશની વેલ્યુ એડેડ પ્રોડકટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા ફીશ એક્ષપોર્ટરોને નવ નિયુકત પ્રમુખ કેતનભાઇ સુયાણીનો અનુરોધ

દેશને કરોડોનું વિદેશી હુંડીયામણ રળી આપતા સી ફૂડ એક્ષપોર્ટ એસોસીએશન ઓફ ઇન્ડિયા (ગુજરાત રીજન)ની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં આગામી વર્ષ માટે સંસ્થાના નવા પ્રમુખ સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી…

Breaking News
0

કોરોના પછી આવી પડેલ તકલીફમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા માતા-પિતા ગુમાવનાર દીકરીના આદર્શ લગ્ન સંપન્ન

જૂનાગઢમાં લુહાર સમાજની દીકરી મીનાબેન નટવરલાલ કારેલીયાના આદર્શ લગ્ન સંપન્ન થયા હતા. માતાપિતાની છત્ર છાંયા ગુમાવનાર આ દીકરીના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૧-૮-૨૦૨૧ને રવિવારના રોજ સંસ્થાના  સત્સંગ હોલ ખાતે…

1 624 625 626 627 628 1,334