Browsing: Breaking News

Breaking News
0

કોરોના વાયરસ માત્ર ૮ મહાનગરોમાં જ છે ? માણાવદર પંથકનાં લોકોમાંથી ઉઠતો પ્રશ્ન

વધતાં જતાં કોરોનાનાં કેસોનાં કારણે ભાજપ સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવાયા છે ત્યારે ૮ મહાનગરોમાં શાળા-કોલેજાે બંધ કર્યા છે ત્યારે માણાવદર તાલુકા કક્ષાનાં વાલીઓમાં પ્રશ્ન ઉઠવા પામ્યો છે કે શું…

Breaking News
0

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારના મહત્વપૂર્ણ ર્નિણયો

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં રાજ્યના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કરીને ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ જગતને સ્પર્શતા કેટલાક મહત્વપૂર્ણ ર્નિણયો કર્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યમંત્રી…

Breaking News
0

ઓક્ટોબરથી ૧૫ વર્ષ જૂની આરસી રિન્યુની ફીમાં ધરખમ વધારો કરી દેવાયો : કાર રૂા. ૫૦૦૦, બાઈક ૧૦૦૦, બસ-ટ્રક માટે ૧૨,૫૦૦ ચૂકવવા પડશે, લેઈટ ફી દર દિવસની ૫૦ વસૂલાશે

જાે તમારી પાસે ૧૫ વર્ષ જૂની કાર અથવા અન્ય કોઈ વાહન છે, તો તમારે ઓક્ટોબરથી આવા વાહનોની આરસી રિન્યૂ કરાવવા માટે મોટી રકમ ચૂકવવી પડશે. આ વધારાને લઈને માર્ગ અને…

Breaking News
0

આગામી ૨૬ માર્ચે સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા ભારત બંધનું એલાન

કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આંદોલન વધુ તીવ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ખેડૂતો ૨૬ માર્ચે ભારત બંધ કરશે. દરમ્યાન, ખેડૂતો કૃષિ કાયદાને આગ ચંપી પણ કરશે. ખેડૂત નેતાઓએ…

Breaking News
0

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ ચૂંટણી સભાઓ, ક્રિકેટ મેચો અને બેદરકારીને લીધે થયો

થોડા સમય પહેલાં જ ગુજરાતમાં કોરોનાના ઘણા ઓછા કેસો આવી રહ્યા હતા. લોકડાઉન હળવા કરવાના મહિનાઓ બાદ સામાન્ય જનજીવન શરૂ થતાં ફરીવાર નવા કેસો બહાર આવવા લાગ્યા. સ્થાનિક નગર નિગમની…

Breaking News
0

ખંભાળિયાનાં નિંભર પાલિકાતંત્રને આકરો ડોઝ : કર્મચારીઓને દોડતા કરાયા

ખંભાળિયા નગરપાલિકાનું તંત્ર ગેરવહીવટ તથા ભ્રષ્ટાચારના મુદ્દે અગાઉ અવારનવાર વિવાદ સાથે ચર્ચામાં બની રહ્યું હતું. પાલિકામાં લોકોના ટલ્લે ચડતા કામો તથા વિકાસ કાર્યોમાં નિરસતા તેમજ કર્મચારીઓમાં નિષ્ઠાના અભાવ નગરજનોની ઊડીને…

Breaking News
0

માંગરોળ સાંઈધામ ખાતે દ્વિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

માંગરોનાં કેશોદ બાયપાસ ચોકડી વિવેકાનંદ ગેઈટ પાસે આવેલા શ્રી સાંઈધામ આશ્રમ ખાતે દ્વિ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા ધર્મોત્સવ યોજાયો હતો. પૂજય ભરતબાપુ સાંઈરામ દ્વારા સંચાલિત આશ્રમમાં શીરડી જેવી જ સાંઈબાબાની સુંદર…

Breaking News
0

માંગરોળનાં જંગલમાંથી સસલાનો શિકાર કરતી ગેંગ ઝડપાય, પાંચની અટક

માંગરોળ નજીક જંગલ વિસ્તારમાં રાત્રીના સમયે સસલાનો શિકાર કરવાના આશયથી ઘુસેલા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી લીધા હતા. જ્યારે એક નાસી છૂટ્યો હતો. વનતંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરાય છે. નજીકના…

Breaking News
0

પ્લમ્બીંગ કામનાં રૂા. ર લાખ ન ચૂકવતાં વંથલીના યુવાને કરેલ આપઘાત કરવાનાં બનાવને પગલે ગુનો દાખલ

વંથલીના ઓઝત વિયર ડેમમાંથી ત્રણ દિવસ પહેલાં ગુમ થયેલ યુવાનની લાશ મળી આવતાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળીતી વિગતો મુજબ મૃતક યુવાને કોડીનારમાં કરેલ…

Breaking News
0

કણજાધાર નજીક બંધ દુકાનમાંથી એલસીબીએ પ૬ પેટી દારૂ, બિયરનો જથ્થો ઝડપી લઈ પાંચ સામે કાર્યવાહી કરી

જૂનાગઢ એલસીબીએ વંથલીના કણજાધાર પાસે બંધ દુકાનમાંથી રેડ કરીને વિદેશી દારૂ, બિયરની પ૬ પેટી સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. દારૂ મંગાવનાર સહિત પાંચ શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી…

1 687 688 689 690 691 1,330