Browsing: Breaking News

Breaking News
0

સોમનાથ મંદિરે વિષે વિવાદીત ઉચ્ચારણ કરનાર આરોપી ચાર દિવસના રીમાન્ડ ઉપર

સોમનાથ મંદિર વિષે બફાટ કરનાર શખ્સ યુવક ઇર્શાદ રસીદને હરીયાણાની પાણીપતથી ગીર સોમનાથ જીલ્લા પોલીસે ધરપકડ કર્યા બાદ ગઈકાલે વેરાવળ ચીફ જયુ. મેજી બી. વી. સંચાણીયા સમક્ષ તપાસનીશ અધિકારી દ્વારા…

Breaking News
0

વિસાવદરનાં વેકરીયા ગામે લગ્નની લાલચ આપી રૂા.૭પ હજાર પડાવી લીધા

વિસાવદર તાલુકાનાં વેકરીયા ગામનાં અશોકભાઈ રવિશંકરભાઈ તેરૈયાએ ભરતભાઈ મહેતા રહે. મુળ મોણવેલ હાલ જૂનાગઢ તથા ગુણવંતભાઈ રેવાશંકરભાઈ જાેષી રહે. પાલીતાણા તથા વૈશાલી રાજુભાઈ રહે. ભાવનગરવાળા વિરૂધ્ઘ એવા મતબલની ફરીયાદ નોંધાવી…

Breaking News
0

જૂનાગઢમાં ઝેરી દવા પીતા મૃત્યુ

જૂનાગઢનાં જાેષીપરા વિસ્તારમાં કૃષ્ણનગર સોસાયટી ખાતે રહેતા કમલેશ બચુભાઈ બુટાણી (ઉ.વ.૩,)એ કોઈપણ અગમ્ય કારણોસર સેલફોસનાં ટીકડા લઈ જીવનનો અંત આણેલ છે. જયારે રાજકમલ એપાર્ટમેન્ટ તળાવ દરવાજા પાસે રહેતા મંગળદાસ પરમાનંદ…

Breaking News
0

મોટાકોટડા અને ખોરાસામાંથી ૧ર શખ્સો જુગાર રમતા ઝડપાયા

વિસાવદરનાં પો.હે.કો. ડી.એન. ચાંચીયા અને સ્ટાફે વિસાવદર તલાુકાકનાં મોટા કોટડા ગામે જુગાર અંગે રેડ પાડતાં પાંચ શખ્સોને રોકડ રૂા. ૧૮પ૭૦, મોબાઈલ-પ મળી કુલ રૂા. રર,પ૭૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૪ કેસ નોંધાયા, ૬ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪ કેસ નોંધાયા હતા અને ૬ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

બિલખામાં કોરોનાની રસી લીધેલ વ્યકિતને કોરોના થતા લોકોમાં ફફડાટની લાગણી

છેલ્લા ઘણા સમયથી ભારત સરકાર દ્વારા કોરોનાની રસીની શોધને લઈને મસમોટી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ આ રસી લીધેલ વ્યકિતઓને પણ કોરોના થતા હોય સરકારની જાહેરાતો માત્ર હબંગ અને ડીંડક…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં પ્રજાકીય પ્રશ્નોએ હંગામો

જૂનાગઢ મહાનગરપાલિકાનાં આજે જનરલ બોર્ડની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ શાસક પક્ષના પદાધિકારીઓ તેમજ કમિશ્નર તુષાર સુમેરા તેમજ મનપાના અધિકારીઓ ઉપરાંત વિરોધ પક્ષનાં નેતા અદ્રેમાનભાઈ…

Breaking News
0

સોમનાથ મંદિર વિષે ભડકાઉ ઉચ્ચારણો કરનાર યુવક મદરેસાનો શિક્ષક હોવાનું સામે આવ્યું

સોમનાથ મંદિર વિષે બફાટ કરનાર વિધર્મી યુવકની હરીયાણાની પાનીપતથી ગીર સોમનાથ જીલ્લા પોલીસે ધરપકડ કર્યા બાદ ગઈકાલે વેરાવળ લઇ આવવામાં આવેલ છે. આજે શુક્રવારે આરોપી યુવકને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં…

Breaking News
0

જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ઉપર છકડો રીક્ષાને અકસ્માત

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે ગઈકાલે પાઈપ ભરેલી છકડો રીક્ષા પલ્ટી જતા પાર્ક થયેલી ઓટો રીક્ષાને નુકશાન પહોચું છે. કેશોદથી પાઈપ ભરીને ભેંસાણ તરફ જતી વખતે આ છકડો રીક્ષા ઉધી વળી…

Breaking News
0

વેરાવળ તાલુકા પંચાયતમાં ભાજપના હોદેદારો બિનહરીફ ચુંટાયા

વેરાવળ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે નાયબ કલેકટરની ઉપસ્થિતીમાં પ્રથમ બેઠક મળી હતી. બેઠકમાં પ્રમુખ પદ માટે ભાજપના સરમણભાઇ સોલંકી તથા ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઉષાબેન વાળાએ…

1 685 686 687 688 689 1,330