Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ ખાતે હોલી-રસીયાનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ ખાતે તાજેતરમાં નયના મેડમની ૧૧મી માસીક પુન્ય તિથિ નિમિત્તે નારીશક્તિ અને નયના મેડમ રઘુવંશી લેડીઝ ક્લબના સંયુક્ત ઉપક્રમે બચુભાઈ રાજા નગરશેઠની હવેલીમાં હોલી રસીયા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં…

Breaking News
0

દ્વારકામાં ફુલડોલ ઉત્સવને લઈ પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

કોરોના સંક્રમણના વધી રહેલા વ્યાપની ગંભીરતાને લઈને જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ હોળ-ધૂળેટીના તહેવારોના ત્રણ દિવસ માટે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો યોગ્ય્‌ ર્નિણય જાહેર કર્યો છે. આમ છતાં જિલ્લા પોલીસ…

Breaking News
0

ગ્રીન ઝોન જૂનાગઢમાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણની મંજુરી આપવા વાલી મંડળની રજુઆત

ગુજરાત સરકાર દ્વારા કોરોનાના વધતા જતા કેસને લઈને આઠ મહાનગરોમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કરી ઓનલાઇન શિક્ષણ કાર્ય અંગે કરાયેલા આદેશને પગલે જૂનાગઢ જિલ્લા વાલી  મંડળ દ્વારા જૂનાગઢ શહેરમાં કોરોનાના…

Breaking News
0

માંગરોળમાં માનવતા મહેંકી

માંગરોળ મુકામે કેશોદ ચોકડી પાસે એક સહયોગ અભિયાન માટે સામૂહિક મહેનત કરવામાં આવી હતી. ધૈર્યસિંહની ગંભીર બીમારી માટે ગામે ગામથી માનવતાના નાતે આર્થિક સહયોગ માટે મહેનત થાય છે. ત્યારે માંગરોળના…

Breaking News
0

કેશોદ પાસે કારે બાઈકને હડફેટે લેતા પત્નીનું મોત, પતિને ઈજા

માંગરોળનું એક દંપતી આજે સવારે બાઈક ઉપર જૂનાગઢ સગાનાં ઘરે આવતા હતા ત્યારે કેશોદ નજીક કાર હડફેટે અકસ્માત થતા પત્નીનું ભંગીર ઈજા થવાથી મોત થયું હતું. તો પતિને ઈજા થતા…

Breaking News
0

ભેસાણનાં પાટલા ગામ પાસે દારૂડીયા શખ્સોએ પોલીસ વાન સાથે કાર ભટકાવી દીધી

ભેસાણ નજીક પાટલા ગામ પાસે ગતરાતે દારૂ પીેધેલી હાલતમાં ત્રણ શખ્સોએ પોલીસ વાન સાથે અકસ્માત સજર્યો હતો, પોલીસે તપાસ કરતા ત્રણેય શખ્સો પીધેલી હાલતમાં અને કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી…

Breaking News
0

તુવેર દાળનાં ભાવ મુદ્દે ભાજપ-કોંગ્રેસનાં સભ્યો વચ્ચે આક્ષેપબાજી

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન પ્રથમ પ્રશ્નની ચર્ચામાં જ તુવેર દાળનાં મુદ્દે ગૃહમાં હોબાળો મચી જવા પામ્યો હતો. તુવેર દાળનાં ભાવનાં મુદ્દે ભાજપ-કોંગ્રેસનાં સભ્યો સામ-સામે આવી ગયા હતા અને એકબીજા…

Breaking News
0

જૂનાગઢ : વોર્ડ નંબર ૧૧નાં રહેવાસીઓ માટે આઝાદચોક રેડક્રોસ ખાતે વેકસીનેશન સેન્ટરનો આરંભ

જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૧નાં રહીશોને કોવિડ-૧૯ રસીકરણ માટે સિંધી સોસાયટીનાં હેલ્થ સેન્ટરની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ વોર્ડથી આ સેન્ટર ખુબ જ દૂર થતું હોવાથી આ અંગે વોર્ડ પ્રમુખ…

Breaking News
0

સ્વાતંત્ર સેનાની સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચાની સ્મૃતિમાં આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કિટહાઉસ સુધીના માર્ગનું નામકરણ

જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ ગઈકાલે મળ્યું હતું. જેમાં જૂનાગઢ જીલ્લાનાં બિલખા ગામનાં વતની અને આઝાદીની અનેક ચળવળોમાં મહત્વનું યોગદાન આપનાર સ્વ. શ્રી દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા તથા તેમનાં ર્ધમપત્ની સ્વ. વિજયાલક્ષ્મીબેન…

Breaking News
0

જૂનાગઢ : પરિણીત પુત્રીને મરવા માટે મજબુર કરવા અંગે માતાએ બે સામે ફરીયાદ નોંધાવી

જૂનાગઢની પરિણિત યુવતિએ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યાનાં બનાવ અંગે મૃતકની માતાએ બે સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં મંગલધામ-૩માં રાધિકા એપાર્ટમેન્ટમાં રહેતા…

1 684 685 686 687 688 1,330