Browsing: Breaking News

Breaking News
0

ગીરનાં રહીશો ઉપર છેલ્લાં ચાર વર્ષથી તલવારની જેમ લટકતો ઇકોઝોનના કાયદાને ફાઈનલ કરવા તાલાલાનાં ધારાસભ્ય ભગા બારડની વિધાનસભામાં રજૂઆત

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલું હોય તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ઇકો સેન્સેટીવ ઝોનનાં કાયદાનું ડ્રાફ્ટ નોટીફીકેશન ૨૫ ઓક્ટમ્બર ૨૦૧૬નાં વર્ષમાં જાહેર થયેલ હોય તેમને ચાર વર્ષ જેટલો સમય વિતી જવા…

Breaking News
0

વસીમ રીઝવી સામે ફરીયાદ દાખલ કરો, ધોરાજીમાં આવેદન અપાયું

શિયા વકફ બોર્ડના માજી ચેરમેન વસીમ રીઝવીએ ઈસ્માલ ધર્મના પવિત્ર ગ્રંથ કુરઆન શરીફમાંથી ર૬ આયાતો દુર કરવાની માંગણી કરીને મુસ્લીમોની ધાર્મિક લાગણી દુભાવેલ છે જે અંગે ફોજદારી ફરીયાદ દાખલ કરવાની…

Breaking News
0

વેરાવળમાં ર૦મી સમુહશાદી યોજાઈ

વેરાવળ ગુલઝાર યંગ કમિટી દ્વારા દર વર્ષે સમૂહ શાદીનું આયોજન કરવામાં આવે છે તે મુજબ ચાલુ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ ર૦મી સમૂહ શાદીનું આયોજન કરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ૬૧ દુલ્હા…

Breaking News
0

ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઉંચકયું, ૧પ૮૦ કેસ

ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ બાદ તીવ્ર ગતિ પકડનાર કોરોનાએ ક્રિકેટ મેચો દરમ્યાન રોકેટ ગતિ પકડતાં કોરોના વિસ્ફોટ થયો છે જે કદાચ હવે સરકારને હંફાવી રહી છે. કોરોનાએ જે રફતાર…

Breaking News
0

ગુજરાતનાં પ્રાથમિક શિક્ષકોના ૪૨૦૦ના ગ્રેડ-પેની માંગણી સરકારે સ્વીકારી

રાજ્યભરના પ્રાથમિક શાળાના શિક્ષકોની લાંબી લડત બાદ ૪૨૦૦ ગ્રેડ-પે અંગેની રાજ્ય સરકારે માંગણી સ્વીકારતા તેનો સુખદ અંત આવ્યો હતો. જેમાં હવે રાજ્ય સરકાર દ્વારા ૪૨૦૦ ગ્રેડ-પે અંગે પરિપત્ર બહાર પાડતા…

Breaking News
0

ગુજરાતમાં પ૦૦૦ શાળાઓમાં રમતનાં મેદાન જ નથી !

ગુજરાત સરકારના “ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત”ના સૂત્રને ફરી વિધાનસભા ગૃહમાં યાદ કરી સરકારને ઘેરવાનો વિપક્ષ કોંગ્રેસે પ્રયાસ કર્યો હતો. રાજ્યમાંની સરકારી તથા ખાનગી સંખ્યાબંધ શાળાઓમાં રમતના મેદાન જ નથી તો…

Breaking News
0

જૂનાગઢમાં કોવિડ કામગીરીને લઈ મનિષ ભારદ્વાજની નિમણુંક : વહીવટી તંત્રની કામગીરીમાં માર્ગદર્શન આપશે

હાલમાં કોરોના મહામારીએ ફરી માથું ઉંચકયું છે. ઠેર ઠેર કોરોનાની કેસની સંખ્યામાં ભારે ઉછાળો આવી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટેનાં જરૂરી માર્ગદર્શન આપવા, જીલ્લામાં મુલાકાત લેવા, કોવિડ વેકિસનની…

Breaking News
0

જાે તમે પાણી બચાવશો તો પાણી તમને બચાવશે

આજે ૨૨ માર્ચ એટલે વિશ્વ જળ દિવસ. પાણી બચાવવું એ આપણી નૈતિક ફરજ છે. જાે આ ફરજ આપણે અત્યારે ચૂકી જઈશું તો ભાવિ પેઢી માટે ખતરો સમાન રહેશે. સમગ્ર દુનિયામાં…

Breaking News
0

જૂનાગઢ ખાતે ઈનફર્ટીલીટીનો નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

લાયન્સ કલબ જૂનાગઢ ગિરનારનાં એડમીનીસ્ટ્રેટર જયકિશન એમ. દેવાણીની યાદીમાં જણાવેલ છે કે જૂનાગાઢ ખાતે ડો. ખ્યાતીબેન અને ભાવેશભાઈ ટાંકની શુભમ મેટરનીટી હોસ્પીટલ ખાતે તા. ર૬-૩-ર૧ને શુક્રવારનાં રોજ સવારે ૯ થી…

Breaking News
0

જૂનાગઢનાં વફી ડાયમંડ કચ્છીની ધમાકેદાર બેટીંગ ભાવનગરની ટીમ સામે જૂનાગઢની ટીમનો પરજય થયો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા રમાતી અન્ડર-૧૬ ડીસ્ટ્રીકટ ટુર્નામેન્ટનો મેચ ગઈકાલ તા. ર૧-૩-ર૧ના રોજ ભરૂચા કલબ ભાવનગર ખાતે રમાયેલ હતો. જેમાં ભાવનગર સીટીએ ટોસ જીતીને પ્રથમ દાવમં ર૩૧ રન ૯ વિકેટે…

1 683 684 685 686 687 1,332