Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં યોગ-પ્રાણાયામનો વિનામુલ્યે માર્ગદર્શન કેમ્પ યોજાશે

સરકારી આયુર્વેદ કોલેજ તથા હોસ્પિટલના પ્રસુતિતંત્ર-સ્ત્રીરોગ વિભાગ તેમજ વેલનેસ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૮-૩-૨૧, સોમવારના રોજ વુમન્સ ડેની ઉજવણી નિમિત્તે સ્ત્રી રોગો, ગર્ભિણી તથા સુવાવડી સ્ત્રીઓ માટે ઉપયોગી યોગ…

Breaking News
0

આવતીકાલે મંગળવારે અંગારકી ચોથ-સંકષ્ટ ચતુર્થી સાથે ચિત્રા શુભ નક્ષત્ર

મહાવદ ચોથને મંગળવાર તા.ર-૩-ર૧ ના દિવસે અંગારકી ચોથ છે. સામાન્ય રીતે મંગળવાર અને ચોથ આવે તો તેનું મહત્વ વધી જાય છે. પરંતુ ખાસ કરીને વદ પક્ષમાં ચોથને મંગળવાર આવે તો…

Breaking News
0

શીલ : મતદાન મથકે ફરજમાં રૂકાવટ કર્યાની બે સામે ફરીયાદ

શીલ પોલીસ સ્ટેશનનાં હિતેશભાઈ ભીખાભાઈ પોલીસ કોન્સ્ટેબલએ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારી મરીન કમાન્ડો જીગ્નેશભાઈ રાજાભાઈ ભરડા તથા રાજાભાઈ હીરાભાઈ ભરડા સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામે ગળફાંસો ખાતા યુવતીનું મૃત્યું

જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામે પુનમબેન અજયભાઈ વાઘેલા (ઉ.વ.૩પ)એ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી મજુરી કામે જવા સમજાવતા તેને લાગી આવતાં ગળાફાંસો ખાઈ લેતા જીવનનો અંત આણેલ છે. જયારે અન્ય…

Breaking News
0

માળિયાહાટીના તાલુકાનાં ગળોદર – ભંડુરી વચ્ચે મોટરસાયકલ ઉપરથી પટકાતા વૃધ્ધાનું મૃત્યુ

માળિયાહાટીના તાલુકાનાં ગળોદર- ભંડુરી રોડ ઉપર મોટર સાયકલ પાછળ બેસેલ વૃધ્ધા રોડ ઉપર પડી જતાં ગંભીર ઈજાથી તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વેરાવળનાં સુરેશભાઈ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે ઘર કંકાસમાં પત્ની અને પુત્રના હાથે આધેડની હત્યા

જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે આધેડની હત્યાનો બનાવ પામેલ છે. ઘર કંકાસનાં કારણે પત્ની અને પુત્રએ ઘર કંકાસનાં કારણે હત્યા કરી હોવાનું બહાર આવેલ છે. તાલુકા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા…

Breaking News
0

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ કુ. અંજની સી.એસ.ની પરીક્ષામાં ઉતીર્ણ

ખંભાળિયાના જુના અને જાણીતા વેપારી સ્વ. મથુરાદાસ ગોરધનદાસ પંચમતીયાની પુત્રી અંજનીબેન પંકજભાઈ પંચમતીયાએ તાજેતરમાં લેવામાં આવેલી સી.એસ.(કંપની સેક્રેટરી)ની પરીક્ષામાં નોંધપાત્ર ટકાવારી સાથે ગુણ પ્રાપ્ત કરી, ઉતીર્ણ થઈને ખંભાળિયા શહેર તથા…

Breaking News
0

ગુજરાતે કોરોનાનાં આંકડા દર્શાવવામાં પારદર્શકતા રાખી છે : મુખ્યમંત્રી રૂપાણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂટણી પ્રચાર અર્થે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ચૂંટણી સભાને સંબોધી હતી. મુખ્યપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાેકે મુખ્યપ્રધાનની સભામાં લોકોની પાંખી હાજરી જાેવા મળી…

Breaking News
0

મુકેશ અંબાણીને મળી ધમકીઃશંકાસ્પદ ગાડીમાંથી મળેલી ચિઠ્ઠીમાં લખ્યું છે- ‘મુકેશભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે

દેશની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના મુંબઈ આવાસ ‘એન્ટિલિયાની બહાર ગતકાલે એક શંકાસ્પદ ગાડી મળવાથી હોબાળો થઈ ગયો હતો. આ ગાડીમાંથી જિલેટિનની ૨૦ સ્ટિક્સ મળી આવી હતી, સાથે જ અમુક…

Breaking News
0

કેરળ : ટ્રેનમાંથી જિલેટિનની ૧૦૦ સ્ટીક, ૩૫૦ ડિટોનેટર જપ્ત

કેરળના કોઝીકોડ રેલવે સ્ટેશન પર ચેન્નઈ મંગલાપુરમ એક્સપ્રેસમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રેલવે સુરક્ષા દળોએ ટ્રેનમાંથી ૧૦૦થી વધુ જિલેટિનની સ્ટીક અને ૩૫૦ ડિટોનેટર જપ્ત કર્યા છે. આ…

1 724 725 726 727 728 1,330