Browsing: Breaking News

Breaking News
0

સુત્રાપાડાના ખેલાડીએ કબ્બડીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડાના રહીશ પરમજીત ગોવિંદભાઈ બારડે તાજેતરમાં નેપાળ ખાતે યોજાયેલ ઇવીટેશન રમતની સ્પર્ધામાં ભારત તરફથી કબ્બડીમાં ગોલ્ડ મેડલ જીતી શહેર અને કારડીયા રાજપુત સમાજનું નામ રોશન કર્યું છે.…

Breaking News
0

ટાટા મોટર્સે તેની આઈકોનિક ફલેેગશીપ એસયુવી તદ્‌ન નવી સફારી લોન્ચ કરી

ભારતની અગ્રણી ઓટોમોટિવ બ્રાન્ડ ટાટા મોટર્સે તેની પ્રિમીયમ ફલેગશીપ એસયુવી તદ્‌ન નવી સફારી લોન્ચ કરી છે. મોહક ડિઝાઈન, અજાેડ વર્સેટીલીટી, સુંવાળી અને આરામદાયક આંતરિક સજ્જા અને સફારીનું શક્તિશાળી પ્રદર્શન નવા…

Breaking News
0

મૂક સેવક શ્રી રવિશંકર મહારાજનો આજે જન્મદિવસ

ગુજરાતની ગ્રામીણ પ્રજાના ભેરૂ, મૂક સેવક શ્રી રવિશંકર મહારાજનો જન્મ તા.૨૫-૨-૧૮૮૪ના રોજ ખેડા જીલ્લાના એક ગામમાં થયો હતો. મહારાજ નાનપણથી જ ર્નિભય, ભૂત જાેવા મધરાતે સ્મશાનમાં જવું, લડતા પાડાને લાકડી…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં તાપમાનમાં વધારો, ખેડૂતોને ઉનાળુ પાકમાં કાળજી લેવા ભલામણ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેમ તાપમાનનો પારો ધીમે ધીમે વધી રહેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામિણ મૌસમ વિભાગના ધિમંત વઘાસીયાએ આ અંગે જણાવ્યું હતું કે,…

Breaking News
0

ન્યુરોસર્જન ડો.કેવલ સાશીયાની સિવીલ હોસ્પિટલમાં સેવા મળશે

કલ્પ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ જૂનાગઢનાં ફુલટાઈમ ન્યુરોસર્જન કેવલ જે. સાશીયા (એમ.એસ.એમ.સી.એચ.) (મગજ તથા મણકાના સુપર સ્પેશ્યાલીસ્ટ સર્જન) હવેથી સિવીલ હોસ્પિટલ ખાતે સોમ, બુધ, શુક્ર સવારે ૯ થી ૧ર દરમ્યાન પોતાની…

Breaking News
0

રાજયની ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણીનાં જાહેર પ્રચારમાં અંતિમ તબક્કાનો ગરમાવો

ગુજરાત રાજ્યમાં ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. હવે નગરો અને ગામડાઓના લોકોએ મતદાન કરવાનો અવસર આવી રહ્યો છે. તા. ૨૮મીના મતદાન પૂર્વે જાહેર પ્રચાર આડે બે દિવસ…

Breaking News
0

પેટ્રોલ, ડિઝલ, એલપીજી પછી હવે દૂધના ભાવમાં પણ વધારો થવાની સંભાવના

આમ આદમીની મોંઘવારીથી વળી ગયેલી કમ્મર ઉપર વધુ એક ભાવ વધારાનું પાટું મારવાના એક પ્રયાસમાં રતલામમાં કેટલાક ગામમાં દુધનો ભાવ વધારો કરવાનો નિર્ણય કરાયો છે. પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસના…

Breaking News
0

મુંબઇમાં ૮૦ વર્ષના વૃધ્ધને ૮૦ કરોડનું લાઈટ બિલ !!

મુંબઈના વસઇ વિસ્તારમાં રહેતા એક ૮૦ વર્ષીય વૃધ્ધને વીજળી ખાતાએ ૮૦ કરોડ રૂપિયાનું બિલ મોકલ્યું છે. ખાસ વાત તે છે કે આ બિલ માત્ર બે મહીનાનું જ છે. કરોડોનું વીજળી…

Breaking News
0

ફેડરેશન ઓલ ઇન્ડિયા વ્યાપાર મંડળ અને ગુજરાત ટ્રેડર્સ એસોસીએશન ર૬ ફેબ્રુઆરીના ભારત બંધમાં નહીં જાેડાય

આવતીકાલ તા.૨૬ ફેબ્રુઆરીએ ભારત વ્યાપાર બંધની જે જાહેરાત અમુક દિલ્હીના સંગઠનો દ્વારા કરવામાં આવી છે. જે અંગે ફેડરેશન ઓફ ઇન્ડિયા વ્યાપાર મંડળના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાત ટ્રેડર્સ એસોસીએશનનાં પ્રમુખ જયેન્દ્રભાઇ…

Breaking News
0

વેરાવળ અને તાલાલાની પરિણીતાઓને સાસરીયાઓએ ત્રાસ આપી કાઢી મુકી

વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેતી તથા તાલાલાના સીદીવાડા વિસ્તારમાં રહેતી બે પરણીતાઓને તેમના પતિ સહીતના સાસરીયાઓ દ્વારા કરીયાવરમાં કાંઇ લાવી નથી તેવા મેણાટોણા મારી ઘરેથી કાઢી મુકેલ હોવાની ગીર સોમનાથ જીલ્લા…

1 727 728 729 730 731 1,330