Browsing: Breaking News

Breaking News
0

ઉપલા દાતારબાપુની જગ્યાનાં બ્રહ્મલીન મહંત પૂ. પટેલબાપુની જન્મજયંતિની ભાવભેર ઉજવણી

કોમી એકતાના પ્રતિક સમાન જૂનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં આજે બ્રહ્મલીનમહંત પૂજ્ય પટેલબાપુની જન્મજયંતિ પ્રસંગે જગ્યા ખાતે પૂ. પટેલબાપુની સમાધિનું પૂજન મહંત ભીમબાપુ, સેવક સમુદાય, ટ્રસ્ટી જ્યોતિબેન વાછણીએ કર્યું હતું.…

Breaking News
0

પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી આરોપીને મોટરસાઈકલ ચોરીની કબુલાત કરાવતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ શહેરના તળાવ દરવાજા, ઇન્દ્રલોક આર્કેડ પાસે સને-૨૦૧૫ માં ફરિયાદી ધવલભાઇ કલ્યાણજીભાઈ પરમાર રહે. આલાપ ગ્રીન સીટી ની પાસે રૈયા રોડ રાજકોટ વાળાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર ય્ત્ન૧૧દ્ગ૪૦૨૪ નું ઉપરોક્ત જગ્યા…

Breaking News
0

સાળંગપુર ખાતે દાદાનાં દરબારમાં કેસુડાનો શણગાર તથા ખજુર-ધાણીનો અન્નકૂટ ધરાવાયો

સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે શાસ્ત્રી સ્વામિ હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરજી સ્વામિનાં માર્ગદર્શનથી તા.૧૩-ર-ર૦ર૧ને શનિવારનાં રોજ સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામિ દ્વારા તથા દાદાની…

Breaking News
0

જૂનાગઢનાં જાણીતા વકીલ ડોલરકુમાર વીરચંદ શાહનું દુઃખદ અવસાન

શ્રી ડોલરકુમાર વીરચંદ શાહ, (ઉ. ૭૪ વર્ષ) જૂનાગઢ બાર એસો.નાં એડવોકેટ આજ સવારે અવસાન પામેલ છે. તેમની સ્મશાનયાત્રા આજે તા. ૧૩-ર-૨૧નાં રોજ બપોરે ૩.૩૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન, રોયલ પાર્ક,…

Breaking News
0

જાણિતા ભજનીક જગમાલ બારોટને ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ

ભજનની દુનિયામાં ખુબજ નામનાં ધરાવનાર જાણિતા ભજનીક જગમાલ બારોટનું ગત તા.૧૧-ર-ર૦ર૧નાં રોજ અવસાન થયેલ છે. ત્યારે તેમનાં લાખો ચાહકોમાં શોખની લાગણી પ્રસરી ગઈ છે. આ મહાન ભજનીક દુનિયાને ભજનની એવી…

Breaking News
0

ઉના : ખજુદ્રાના સામાકાંઠા વિસ્તારનાં લોકોએ સ્થાનીક ચુંટણીનો બહિષ્કાર કર્યો

ઉના તાલુકાના ખજુદ્રા ગામના શાહી નદીની અંદર પુલ નાળુ નેતાઓ, સરકારી તંત્ર દ્વારા ન બનાવતા શાહી નદી કિનારે વસતા અનેક પરિવારના લોકોને પડતી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ત્યારે સ્થાનિક…

Breaking News
0

ગરીબ અને મધ્યમ વર્ગને વધુ દારૂણ સ્થિતિમાં ધકેલતું કેન્દ્રીય બનેટ છે : શકિત સિંહ ગોહિલ

કેન્દ્ર સરકારના બજેટ અંગે રાજયસભામાં સંબોધન કરતા ગુજરાતના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ખેડૂત આંદોલન સહિત ગુજરાતના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. તેમણે અલંગના શિપ બ્રેકિંગ યાર્ડની ક્ષમતા ડબલ કરવાની સરકારની…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે પત્રકારોનું બહુમાન થશે

કોવીડ-૧૯ની કપરી પરિસ્થિતિમાં પોલીસ સ્ટાફ, મેડીકલ સ્ટાફ, સફાઈ કામદાર તથા જૂનાગઢની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે ખભેખભો મેળવી અને પત્રકાર મિત્રોએ જે સેવાકરી છે તે બદલ જૂનાગઢનાં મહામુલા પત્રકારોને સન્માનીત કરવાનો…

Breaking News
0

દ્વારકા ખાતે શ્રી ગુગ્ગલી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારા પ૧માં સમુહલગ્નનું વસંત પંચમીના દિવસે ભવ્ય આયોજન

શ્રી ગુગ્ગલી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારકા વ્યવસ્થાપક સમિતિના ઉપક્રમે તા. ૧૬-ર-ર૦ર૧ના રોજ વસંત પંચમીના શુભદિને પ૧ માં સમુહલગ્ન અને યજ્ઞોપવિત તથા ચૌલ સંસ્કારનું સ્વામીનારાયણ મંદિર, શાકમાર્કેટ ચોક, દ્વારકા ખાતે…

Breaking News
0

જામકંડોરણા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંગે જાેરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ઉમેદવારી પત્રક ભરવાના આજનાં અંતિમ દિવસે જે તે સેન્ટરો ઉપર ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક ભરવા ભારે ધસારો રહયો છે. આ…

1 751 752 753 754 755 1,330