ગુજરાત કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં અને દિલ્હીમાં ધરણાં ઉપર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં આજરોજ ગાંધીનગરના સેક્ટર-૬ ખાતે આવેલ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…
ખેડૂતોએ આગામી ૮ ડિસેમ્બરને મંગળવારે ખેડૂતોના સમર્થનમાં ભારત બંધ’નું એલાન આપ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ આ બંધના એલાનને ટેકો જાહેર કરી ખેડૂતોને અપીલ કરી છે કે આંદોલનને તેના પરિણામ…
ગુજરાતમાં ગયા ચોમાસાએ મેઘરાજાએ મહેર કરતા સૌરાષ્ટ્ર માટે પીવાના પાણી અને સિંચાઇના પાણીની નિરાંત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના ડેમોમાં ગયા વર્ષેની સરખામણીમાં આ વર્ષે જળ જથ્થો ઓછો છે છતાં ઉનાળો…
વિશ્વમાં પાંચમી ડિસેમ્બરે વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ-૨૦૨૦માં મુખ્ય વિષય “જમીનની જીવંતતા માટે તેની જૈવિક વિવિધતા જાળવો” ઉપર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળની કૃષિ…
જાણકારોના મતે ગીર સોમનાથ જીલ્લામાં બેફામ વિદેશી દારૂનું વેચાણ થાય છે જેમાં વ્યવસ્થિત નેટવર્ક સાથે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. સંઘ પ્રદેશ દિવના નામે વિદેશી દારૂનો જથ્થો મોટા ટ્રક…
કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. માસ્ક ન પહેરનાર સામે રૂા.૧.૧૮ લાખનો દંડ વસુલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના…
રેલ તંત્ર દ્વારા ડીસેમ્બર મહિનામાં વેરાવળ સ્ટેશન ઉપર પીટલાઇનના કામ માટે બ્લોક લેવામાં આવેલ છે. જેથી વેરાવળથી ઉપડતી વેરાવળ-તિરૂવનંતપુરમ સાપ્તાહિક વિશેષ ટ્રેન (૦૬૩૩૩) ડીસેમ્બર માસની તા. ૧૦, ૧૭, ૨૪ અને…
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા ભાવિનભાઈ હરસુખલાલ નિર્મળ (ઉ.વ.૩૪)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીની બાજુમાં આવેલ ડેલીનું તાળુ તોડી ડેલીમાં પ્રવેશ કરી અને દુકાનનાં દરવાજાનું તાળુ તોડી…