વિશ્વભરમાં કોરોનાના ૧ર લાખ પોઝીટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૫૯ હજાર ૧૭૨ લોકોએ જીવ ગુમવ્યો છે. બે લાખ ૨૯ હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.…
દેશમાં કોરોના વાઈરસને લીધે કુલ મૃત્યુંક ૮૦ થયો છે. શુક્રવારે વધુ ૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો. વિશ્વની સાથે સાથે દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં…
તા.૧૪ એપ્રિલ લાકડાઉનનો છેલ્લો દિવસ છે અને તા.૧પથી લાકડાઉન ઉઠાવવામાં આવશે તે અપેક્ષિત છે, પરંતુ આ લાકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં નહીં આવે. તેના માટે ગુજરાત સરકાર વ્યૂહાત્મક પદ્ધતિથી અમલ કરશે…
આજે ગુજરાતમાં પોઝીટીવ કેસની સંખ્યા ૧૦૦ને આંબી ગઈ છે. ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. પ્રથમ ૮ દિવસમાં ૪૪ કેસ તો બીજા ૮ દિવસમાં ૪૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. મુંબઇથી પરત…
હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે તકેદારીનાં ભાગરૂપે જૂનાગઢ જીલ્લા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, જૂનાગઢનાઓએ જાહેરનામું બહાર પાડેલ અને જે…
કોરોના વાઈરસની મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન હોય ત્યારે જરૂરીયાતમંદ પરિવારોને મદદરૂપ થવાની ભાવના સાથે જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના તમામ કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં એક દિવસનાં પગાર પેટે રૂ.૩,૧૧,૦૦૦ની…
કોરોના વાઈરસની મહામારી સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય બની ગઈ છે. આ મહામારીને પગલે વિશ્વની મહાશક્તિઓની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં પણ કોરોનાની અસર ઉદ્યોગો ઉપર તથા અખબારો…
ગીર-સોમનાથ જીલ્લામાં લોકડાઉન દરમ્યાન સોશ્યલ મીડીયામાં ધાર્મીક લાગણી દુભાય અને બે કોમો વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય તેવી અફવના મેસેજની પોસ્ટ વાયરલ કરવા બદલ ફેસબુકમાં આઇડી ધરાવતા કોડીનારના યુવાન સામે પોલીસે…
ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળમાં બે પોઝીટીવ કેસ નોંધાયા છે ત્યારે કોરોના વાયરસના વધુ કેસો ન થાય અને સંક્રમણ અટકાવવા વહીવટી, આરોગ્ય અને પોલીસ તંત્ર સતર્કતાથી કામગીરી કરી રહયું છે.…