Monthly Archives: May, 2020

Breaking News
0

જૂનાગઢમાં બે યુવાનોએ આપી કોરોનાને મહાત, સિવિલ હોસ્પીટલની પરફેક્ટ સારવાર

કોરોના મહામારી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં આજે બે યુવાનોએ કોરોનાને મહાત આપી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પીટલ ખાતે સાત દિવસની સારવાર બાદ માંગરોળ અને જૂનાગઢનાં બે યુવાનો સાજા સારા થતાં ગઈકાલે રજા…

Breaking News
0

જૂનાગઢમાં ટ્રાફિકબ્રિગેડનાં જવાનને માર મારતાં ત્રણ સામે ફરીયાદ

જૂનાગઢમાં નાગર રોડ અંબીકા ચોક ખાતે રહેતાં અને ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતાં હાર્દિક મુકેશભાઈ ચુડાસમાએ પોલીસમાં ત્રણ શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે પોતાની કાયદેસરની ફરજમાં હતા તે…

Breaking News
0

જૂનાગઢ : મહેસુલ વિભાગમાં ફરજ બજાવતાં ૩૩ ને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ

ગુજરાત રાજય સરકારનાં મહેસુલ વિભાગ દ્વારા કલાર્ક તરીકે કામગીરી કરતાં ૩૩ ઉમેદવારોને નાયબ મામલતદાર તરીકે હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. ગઈકાલે જારી કરાયેલા પરિપત્ર અનુસાર જૂનાગઢનાં ૩૩ કલાર્કનો સમાવેશ…

Breaking News
0

જૂનાગઢમાં ઓડ-ઈવન, એકી-બેકી તારીખ મુજબ દુકાન ખુલ્લી રાખી શકાશે

ગ્રીન ઝોનમાં આવેલાં જૂનાગઢ શહેરમાં લોકડાઉન ૪નાં અમલીકરણ અંગેનું ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ તે અંતર્ગત અનેક પ્રકારની છુટછાટો પ્રાપ્ત થઈ છે. આ દરમ્યાન…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાના કુલ ૧૧ કેસો : લોકલ ટ્રાન્સમિશનનો ખતરો

જૂનાગઢ સહિત દેશભરમાં કોરોના વાયરસનાં ગંભીર રોગચાળા સામે ચોથા તબક્કાનું લોકડાઉન આજથી શરૂ થયું છે. ગુજરાત રાજયનાં ૩૩ જીલ્લાઓમાં કોરોના વાયરસનાં સંક્રમણને કારણે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ…

Breaking News
0

રૂ.ર૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવા બદલ કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવતા મંત્રી જવાહર ચાવડા

વડાપ્રધાને જાહેરાત કરી હતી કે કોરોના સંકટથી અસરગ્રસ્ત તમામ સેક્ટર અને તમામ લોકો માટે ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે આ…

Breaking News
0

જૂનાગઢ : લઘુ ઉદ્યોગોનો સને ર૦ર૦-ર૧નાં વર્ષનો મિલકત વેરો માફ કરવા માંગ

વૈશ્વિકરણ અને મુકત અર્થતંત્રનાં માહોલમાં લઘુ ઉદ્યોગકારો પોતાનાં માટે સતત ઝઝુમી રહ્યા હતા અને ચિંચિત હતા ત્યારે આવા કપરા સમયમાં કોરોના કોવિડ-૧૯ની મહામારીને કારણે લોકડાઉનનાં સરકારના તમામ આદેશોનું એક પ્રતિષ્ઠિત…

Breaking News
0

ગ્રીન ઝોન એવાં જૂનાગઢમાં પપ દિવસ બાદ વિશેષ સવલતો સાથેનું જાહેરનામું બહાર પડાયું

ત્રીજા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થયા બાદ ચોથા તબક્કાનાં લોકડાઉન માટે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઈન જારી કરાયા બાદ ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા ગ્રીનઝોન અંતર્ગત આવેલાં જૂનાગઢ શહેર…

Breaking News
0

જૂનાગઢ પોલીસે ઘેટા-બકરાની રખેવાળી કરી તેના મુળ માલિકને સોંપી દઈ ઉત્તમ કામગીરી કરી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા લોકોને તકલીફમાં હોય તો લોકડાઉન દરમ્યાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની જાહેરાત કરી, હેલ્પ લાઇન…

Breaking News
0

જૂનાગઢ પોલીસે યુવાનને તેનાં પરીવારજનોને સોંપી માનવતા દર્શાવી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

1 10 11 12 13 14 29