કોવીડ-૧૯ના સંક્રમણને રોકવા દર્દીઓના સંપર્કમાં આવેલા તેમજ બહારના જિલ્લા,રાજ્યમાંથી આવેલા લોકોને જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા હોમ કોરેન્ટાઈન કરવામાં આવે છે. તારીખ ૧૭/૫/૨૦૨૦ સુધીમાં આવા બહારથી આવેલા કુલ ૧૮૨૪૪ લોકોને હોમ…
ખંભાળિયામાં તમાકુ, બીડીની દુકાનો ઉપર અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના નગર ગેઈટ વિસ્તારમાં જુદી-જુદી પાન, તમાકુ, બીડીની દુકાનોમાં આજે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતા ભારે અફડા-તફડી જેવો માહોલ…
સમગ્ર વિશ્વ કોરોના મહામારીને કારણે લોકડાઉન જડબેસલાક જડાયું છે અને સમગ્ર દેશનાં ધાર્મિક સ્થાનો યાત્રીકો માટે પ્રવેશ બંધ છે ત્યારે વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પણ ૧૯ માર્ચની સંધ્યા આરતી…
જૂનાગઢ સહિત જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં કે જ્યાં કોરોના પોઝિટીવ વિસ્તારો આવ્યા છે તેવાં વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. ભેંસાણ તાલુકાનાં વિવિધ વિસ્તારોને અગાઉ કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર…
ગુજરાત રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે જાહેર થયેલ ધો.૧૨ સાયન્સના પરીણામમાં ગીર-સોમનાથ જીલ્લાનું ૬૯.૩૮ ટકા પરીણામ આવેલ છે જે ગત વર્ષ કરતા એક ટકા જેવું ઉચું પરીણામ છે પરંતુ ચાલુ…
કેશોદ તાલુકાના શેરગઢ ગામે તળાવ ઉંડુ કરવા બાબતે બે જુથ વચ્ચે મારામારીનો બનાવ બનતા શેરગઢમાં અજંપા જેવી સ્થિતિ સર્જાતી જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી…
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈન મુજબ કડક અમલવારી કરાવવાં માટે પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા ગાઈડ લાઈનનું પાલન ન…
લોકડાઉનમાં સતત પોલીસ પેટ્રોલિંગ વચ્ચે માંગરોળમાં તસ્કરો ત્રાટક્યા હતાં. માંગરોળનાં બસ સ્ટેન્ડ પાસે સતત પોલીસનો પહેરો લાગેલો છે ત્યારે આજ સ્થળે જ રાત્રે તસ્કરો એક મોબાઇલની દુકાનોમાંથી મોબાઈલ અને રોકડ…
જૂનાગઢ સહિત રાજયભરમાં અને દેશભરમાં કોરોનાની બિમારીએ અજગર ભરડો લીધો છે ત્યારે એકતરફ સાવચેતી અને તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની દવાનું સેવન…